દુઃખદ સમાચાર: તારક મહેતાના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, મૃત્યુ થશે એવી ખબર પડતા જ દોસ્તને મેસેજ કરીને કહી અંતિમ વાત
આપણા બધાનો ફેવરિટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી લઈને ઘણી બધી બૉલીવુડ અને મરાઠી ટીવી શોથી ફેન્સનું મનોરંજન કરનારા ૪૦ વર્ષના એક્ટર સુનીલ હોલકરનું નિધન થયું છે. … Read More