ભારત-શ્રીલંકા વન ડે મેચ વચ્ચે રોહિત શર્માના ઘરે માતમ, નજીકના સભ્યએ કહ્યુ દુનિયાને અલવિદા
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઇકાલના રોજ એટલે કે 10 જાન્યુઆરીએ વનડે શ્રેણી રમાઇ, જેમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માે સંભાળી. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રોહિતે જોરદાર વાપસી પણ કરી હતી. … Read More