50 વર્ષની આ બોલ્ડ હીરોઈનની બિકિ તસવીરોએ ઇન્ટરનેટ પર વધારી ગરમી ! ફિગર જોઇ બીજી હિરોઇનો ભરશે પાણી - Chel Chabilo Gujrati

50 વર્ષની આ બોલ્ડ હીરોઈનની બિકિ તસવીરોએ ઇન્ટરનેટ પર વધારી ગરમી ! ફિગર જોઇ બીજી હિરોઇનો ભરશે પાણી

50 વર્ષની આ હિરોઈન સામે મલાઈકા આંટી પણ ટૂંકા પડે, લાલ રંગની બ્રા પહેરીને બિસ્તર પર લાંબી થઇ ગઈ જુઓ

મશહૂર કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ એક જાણિતી અભિનેત્રી છે. કાશ્મીરા ભલે કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તે તેની હોટનેસ અને ગ્લેમરસ અંદાજથી અત્યારે પણ બધી અભિનેત્રીઓ પર ભારે પડે છે. કાશ્મીરાએ કેટલાક સમયથી ફિલ્મો અને એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે. પંરતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે કાશ્મીરાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. કાશ્મીરા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

હાલમાં જ તેણે રેડ બિકીમાં ખૂબસુરત તસવીર શેર કરી છે. જેમાં તેની બિકી બોડી જોઇ 25 વર્ષની છોકરીઓ પણ સદમામાં આવી ગઇ છે. કાશ્મીરાની આ બિકી તસવીરોને જોઇ કહેવું ખોટુ નહિ હોય કે તેની ઉંમર ભલે 50 વર્ષ છે પરંતુ તેની બિકી બોડી, સ્ટાઇલ અને ગ્લેમરસ અંદાજ સામે સારી સારી હિરોઇનો પણ પાણી ભરવા લાગે છે. કાશ્મીરાનો કાતિલાના અંદાજ તેને સોશિયલ મીડિયા સેંસેશન બનાવે છે. કાશ્મીરા 50 વર્ષની ઉંમરે પણ પોતાને એવી ફિટ રાખે છે કે તેને જોઇને કોઇ તેની ઉંમરનો અંદાજ લગાવી ન શકે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

તમને જણાવી દઇએ કે, ફિલ્મોથી લઇને ટીવીમાં કામ કરી ચૂકેલી કાશ્મીરા તેના બેબાક અને બિંદાસ અંદાજ માટે જાણિતી છે. કાશ્મીરાના બે બાળકો છે.કાશ્મીરા સોશિયલ મીડિયા પર ઘણીવાર ફેમીલી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી હોયય છે. અભિનેત્રી પોતાની ખૂબસુરત અને હોટ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે, જે ઘણી વાયરલ થઇ જાય છે. કાશ્મીરા શાહે વર્ષ 2012માં કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરાઓ છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

લોકપ્રિય કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. હવે તેણે રેડ કલરની બિકીમાં તેના બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ઘણી ફિલ્મો અને રિયાલિટી શો ‘બિગ બોસ’માં દેખાઈ ચૂકેલી કાશ્મીરા શાહ પોતાની બોલ્ડનેસને લઈને પણ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ તેના હોટ ફોટા શેર કરતી રહે છે, પરંતુ આ બિકી ફોટાઓએ સનસનાટી મચાવી દીધી છે. બેડ પર પડેલી કાશ્મીરા પોતાની તીક્ષ્ણ આંખોથી લોકોના દિલ દુભાવી રહી છે. કાશ્મીરાએ અગાઉ પણ બિકીમાં ફોટોશૂટ કરતી વખતે ફોટા અને વીડિયો શેર કર્યા હતા, જે ખૂબ જ વાયરલ થયા હતા. કાશ્મીરા સ્વિમિંગ પૂલની બાજુમાં ફોટોશૂટ કરાવતી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.  કાશ્મીરાએ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મમાં આઈટમ નંબરથી કરી હતી. તે પછી તે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય તે હાલમાં જ ચર્ચામાં આવી હતી જ્યારે ગોવિંદાની પત્ની સાથે તેને અણબનાવ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

admins

disabled