મગરના બચ્ચાને પોતાની પીઠ પર રાખીને ફરવા માટે નીકળેલા આ નાના ટેણીયાને જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા, જુઓ વીડિયો
આ બાળકનું પરાક્રમ અને નીડરતા જોઈને તમારા હોશ પણ ઉડી જશે…. કોથળાની જેમ મગરના બચ્ચાને ખુલી પીઠ પર રાખીને ગલીમાં દોડવા લાગ્યો… વાયરલ થયો વીડિયો ઇન્ટરનેટની દુનિયા એવી છે જ્યાં … Read More