રૂપ રૂપનો અંબાર હિરોઈન હેન્ડસમ પતિ સાથે ઉપડી ગઈ હનીમૂન માણવા, યુઝર્સ બોલ્યા, ભાઈને રાત્રે મજા પડી જશે - Chel Chabilo Gujrati

રૂપ રૂપનો અંબાર હિરોઈન હેન્ડસમ પતિ સાથે ઉપડી ગઈ હનીમૂન માણવા, યુઝર્સ બોલ્યા, ભાઈને રાત્રે મજા પડી જશે

ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે થોડા સમય  પહેલા જ સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દુલ્હનની સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. રવિન્દ્ર ચંદ્રશેખર અને અભિનેત્રી મહાલક્ષ્મીના લગ્ન ઘણા જ ચર્ચામાં રહ્યા હતા. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા ફર્યા હતા.

અભિનેત્રીએ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે આ બહુ ચર્ચિત કપલ હનીમૂન ઉપર પહોંચી ગયું છે. મહાલક્ષ્મી અને ચાદ્રશેખર બંને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ સતત શેર કરતા રહે છે. ચાહકો પણ તેમના સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખે છે

અને તેમની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હવે તેમના હનીમૂનની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા આ જોડીને ટ્રોલ કરવાનો પણ મોકો નથી છોડતા. આ દરમિયાન અભિનેત્રી મહાલક્ષ્મીએ પણ સોશિયલ મીડિયામાં લાઈવ આવી અને તેમને અપમાની ના કરવા વિશે પણ જણાવ્યું હતું.

તેને કહયું હતું કે, “તમે અમને એટલા માટે ટ્રોલ કરો છો કે મારા પતિ જાડા છે, લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેનાથી અમને બંનેને દુઃખ થાય છે.” તેને એમ પણ કહયું કે અમને એકલા છોડી દો. ત્યારે હાલ સામે આવેલી તેમની હનીમૂનની તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે આ કપલ એક પ્રાઇવેટ જેટ દ્વારા દુનિયાની વાતો અને તેમને નજરઅંદાજ કરીને સેન્ટ્રલ અમેરિકાના બેલીઝ સિટીમાં સુંદર હનીમૂન મનાવવા માટે પહોંચી ગયા છે.

આ બંને હોટલમાંથી પણ પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. તમને જણાવી દઈએ કે બંનેની મુલાકાત ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. દોસ્તો સાઉથના ફેમસ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરન અને અભિનેત્રી મહાલક્ષ્મી આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના લગ્ન બાદથી આ કપલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરે છે.

બંને એકબીજાના વખાણ કરીને અને ટ્રાવેલિંગ દરમિયાન ફોટા અપલોડ કરીને પોતાના ફેન્સ સાથે વાતચીત કરી રહ્યા છે. નવી તસવીરો દ્વારા તેણે જણાવ્યું છે કે તે તેના નવા જીવનનો આનંદ માણી રહ્યો છે. મહાલક્ષ્મી ના પહેલા લગ્ન સફળ ન થઈ શક્યા અને થોડા ટાઈમ પછી તેઓના વચ્ચે ઘણો વિવાદ થયો,

જેના કારણે બંનેએ પરસ્પર સહમતિ થી એકબીજા થી છૂટાછેડા લઈને પોતાના માર્ગ અલગ કરી લીધા. અનિલ થી અલગ થયા પછી, રવિન્દ્ર ચંદ્રશેખરન મહાલક્ષ્મી ના જીવન માં પ્રવેશ્યા અને હવે મહાલક્ષ્મી ને રવિન્દ્ર ના રૂપ માં તેનો સાથી મળ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, મહાલક્ષ્મી અને ચંદ્રશેખરન પહેલીવાર ફિલ્મ ‘વિડિયમ વારાઈ કથિરુ’ ના સેટ પર મળ્યા હતા અને આ દરમિયાન તેઓ મિત્રો બન્યા અને નજીક આવવા લાગ્યા. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે પોતાના સંબંધો ને લગ્ન નું નામ આપવા નું નક્કી કર્યું અને ગુરુવારે સાત ફેરા લીધા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

admins

disabled