News Archives - Page 6 of 86 - Chel Chabilo Gujrati

પટનાના રેલવે સ્ટેશન પર જે સ્ટારનો વીડિયો વાયરલ થયો હતો એ સ્ટાર પણ હવે આવી મેદાનમા? અહીં જોવો આખો વીડિયો

પટનાનું રેલવે સ્ટેશન બન્યું ઇન્ટરનેશનલ લેવલ પર વાયરલ, પોર્ન વીડિયોને લઈને હવે પ્રખ્યાત પોર્ન સ્ટારે પોણી તસ્વીર શેર કરીને કહ્યું એવું કે… જુઓ છેલ્લા થોડા દિવસથી પટનાનું રેલવે સ્ટેશન ખુબ…

નાની ઉંમરમાં બાળકોને વાહન શીખવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, કડીમાં 10માં ધોરણની બોર્ડ પરીક્ષા આપેલા 3 વિદ્યાર્થીઓ કાર લઈને કેનાલમાં ખાબક્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકોના મોત પણ નિપજ્યા છે. તો ઘણીવાર નાની ઉંમરના બાળકો પણ વાહન લઈને નીકળી જતા હોય છે…

કોરોનાને લઈને ભવિષ્યવાણી કરી દુનિયાને ચેતવણી આપનારા જૂનાગઢના મહંતની વધુ એક ભવિષ્યવાણી, 2024માં 6 અબજ લોકો આ કારણે મોતને ભેટશે.. જુઓ વીડિયો

દુનિયાને લઈને ઘણા બધા ભવિષ્યવક્તાઓ દ્વારા કેટ કેટલીય ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. જેમાંથી ઘણા લોકો એવા પણ છે જેમની ભવિષ્યવાણીઓ સટીક અને સાચી પણ હોય છે. વર્ષો પહેલા કરવામાં આવેલી…

આખરે કોણે કરી મહીસાગર જિલ્લાની 19 વર્ષની બાળકીની હત્યા ? ઉર્સના મેળામાં ગઈ હતી અને મહીસાગર નદીમાંથી કોથળામાં સીલ કરેલી લાશ મળી…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે. જેમાં ઘણીવાર કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર પૈસાની લેતી દેતીમાં હત્યા કરી…

પટના રેલવે સ્ટેશન પર ઘપાઘપ વાળો ગંદો વિડીયો ચાલ્યો હતો, હવે આ ગંદી ફિલ્મોની એક્ટ્રેસે કહી આ મોટી વાત…

પટનાના રેલવે સ્ટેશન પર હાલમાં એડલ્ટ વીડિયો ચાલવાનો મામલો સામે આવ્યો હતો, જે દરેક જગ્યાએ ચર્ચામાં છે. #Patna ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ફની મીમ્સ પણ શેર કરવામાં…

અંધ માતા અને બાળક ચાલી રહ્યા પ્લેટફોર્મ પર, આચાનક ટ્રેક પર પડી ગયું બાળક, પછી ભગવાન બનીને આવ્યો આ વ્યક્તિ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે…

આ વ્યક્તિએ એક આંધળી માતાના બાળકને બચાવવા લગાવી દીધો પોતાનો જીવ દાવ પર, ઇનામના અડધા પૈસા પણ આપ્યા બાળકને… જુઓ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણીવાર કેટલીક એવી ઘટનાઓના વીડિયો વાયરલ થઇ…

રાજકોટ : છત પર સોલાર પેનલ ફાટતા 8માં ધોરણમાં ભણતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું મોત

રાજકોટ : હોસ્ટેલની અગાશી પર ઊભા હતા બે વિદ્યાર્થી, ત્યારે જ અચાનક ફાટી સોલાર પેનલ…ગંભીર રીતે દાઝી જતા એકનું થયુ મોત ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના સમાચાર સામે આવે છે,…

દુનિયાના સૌથી નાના કદના બોડી બિલ્ડરે તેનાથી ઊંચી કન્યા સાથે ફર્યા લગ્નના સાત ફેરા, વરઘોડામાં ડીજે પર ચઢીને કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો અને તસવીરો

પોતાની સપનાની રાજકુમારી સાથે લગ્નના બંધનમાં બંધાયો દુનિયાનો સૌથી નાના કદનો બોડી બિલ્ડર, જુઓ કેવી હતી લગ્નની ખુશી.. વાયરલ થયા વીડિયો હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના…

રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલા મીત અને ઓમ અગાશી પર ગયા અને બન્યું એવું કે એકનું થઇ ગયું મોત, કારણ જાણીને રૂંવાડા ઉભા થઇ જશે…

પોતાના બાળકોને હોસ્ટેલમાં ભણવા મુકતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, મિતને મળ્યું એવું મોત કે દરેક વાલીના કાળજા કંપી ઉઠશે હોસ્ટેલની છત પર ગયેલા બે માસુમ વિદ્યાર્થીઓ સાથે બની એવી…

સુરતમાં ક્રિકેટ રમતા રમતા યુવક પોતાના ઘરે ગયો પાણી પીવા માટે, થોડીવાર પછી ફાંસીના ફંદે લટકતી મળી તેની લાશ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

બપોરના સમયે ક્રિકેટ રમતા રમતા ઘરે પાણી પીવા આવ્યો અને રસોડામાં જ પંખાના હુક સાથે બહેનનો દુપટ્ટો બાંધીને 23 વર્ષનો યુવાન લટકી ગયો, નાના ભાઈએ લાશ જોઈ અને…. ગુજરાતમાં છેલ્લા…

disabled