પટના રેલવે સ્ટેશન પર ઘપાઘપ વાળો ગંદો વિડીયો ચાલ્યો હતો, હવે આ ગંદી ફિલ્મોની એક્ટ્રેસે કહી આ મોટી વાત... - Chel Chabilo Gujrati

પટના રેલવે સ્ટેશન પર ઘપાઘપ વાળો ગંદો વિડીયો ચાલ્યો હતો, હવે આ ગંદી ફિલ્મોની એક્ટ્રેસે કહી આ મોટી વાત…

પટનાના રેલવે સ્ટેશન પર હાલમાં એડલ્ટ વીડિયો ચાલવાનો મામલો સામે આવ્યો હતો, જે દરેક જગ્યાએ ચર્ચામાં છે. #Patna ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ફની મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે. જો કે, આ વાત ખાલી દેશ સુધી સીમિત નથી રહી. હવે આ વાત એ અમેરિકન એડલ્ટ સ્ટાર સુધી પણ પહોંચી ગઈ છે, જેનો વીડિયો રેલવે સ્ટેશન પર લગભગ 3 મિનિટ સુધી ચાલ્યો હતો. તેનું નામ કેંડ્રા લસ્ટ છે.

તેણે સોશિયલ મીડિયા પર ‘ભારત’ અને ‘બિહાર રેલવે સ્ટેશન’ લખીને પોસ્ટ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે હવે મામલો ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયો છે. બિહારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. કેંડ્રા લસ્ટે ટ્વિટર પર પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – #BiharRailwayStation. આ સાથે ભારતના રાષ્ટ્રધ્વજનું એક ઈમોજી પણ મૂકવામાં આવ્યું છે.

આ એડલ્ટ સ્ટારની પોસ્ટ હવે ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે, અને લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. લસ્ટની પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘તે તમારો વીડિયો હતો, શું તમે જાણો છો?’ તેના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ લખ્યું, ‘ઉમ્મીદ છે.’ અન્ય એક યુઝરે કહ્યું કે હવે તમારા વીડિયો ભારતમાં ફેમસ થશે. આ સમગ્ર મામલાને લઈને ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દત્તા કોમ્યુનિકેશન નામની કંપનીને પટના રેલવે સ્ટેશન પર જાહેરાતો અને માહિતી પ્રસારિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kendra Lust™ (@kendralust)

આ કંપની ટીવી સ્ક્રીન પર જાહેરાતો બતાવે છે. તે સમયે સ્ટાફ એક એડલ્ટ વીડિયો જોઈ રહ્યો હતો અને ભૂલથી તે સ્ક્રીન પર પ્લે થઈ ગયો હતો. જો કે, ત્રણેક મિનિટ સુધી અશ્લીલ વીડિયો પ્લે થતા ત્યાં હોબાળો મચી ગયો હતો. અહેવાલો અનુસાર, આ મામલાની નોંધ લેતા એજન્સી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. રેલવેએ કહ્યું કે એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kendra Lust™ (@kendralust)

રેલવે સેવાએ કહ્યું કે સંબંધિત એજન્સી વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત, એજન્સીને સમાપ્ત કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. વાસ્તવમાં આ આખો મામલો 20 માર્ચનો છે, જ્યારે બિહારના પટણા રેલવે સ્ટેશનની સ્ક્રીન પર અચાનક પોર્ન વીડિયો ચાલવા લાગ્યો હતો. આ એ જ ટીવી સ્ક્રીન હતી,

 

View this post on Instagram

 

A post shared by Kendra Lust™ (@kendralust)

જ્યાં ઘણી વખત ટ્રેનની માહિતી સાથે જાહેરાતો બતાવવામાં આવતી હતી. રિપોર્ટ અનુસાર, મોટી વાત એ છે કે આ પોર્ન વિડિયો થોડી સેકન્ડ સુધી ચાલ્યો ન હતો પરંતુ ત્રણ મિનિટ સુધી ચાલુ રહ્યો હતો, જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kendra Lust™ (@kendralust)

Live 247 Media

disabled