પટનાના રેલવે સ્ટેશન પર જે સ્ટારનો વીડિયો વાયરલ થયો હતો એ સ્ટાર પણ હવે આવી મેદાનમા? અહીં જોવો આખો વીડિયો
પટનાનું રેલવે સ્ટેશન બન્યું ઇન્ટરનેશનલ લેવલ પર વાયરલ, પોર્ન વીડિયોને લઈને હવે પ્રખ્યાત પોર્ન સ્ટારે પોણી તસ્વીર શેર કરીને કહ્યું એવું કે… જુઓ
છેલ્લા થોડા દિવસથી પટનાનું રેલવે સ્ટેશન ખુબ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ પટનાના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલી જાહેરાતની વીડિયો સ્ક્રીન પર પોર્ન વીડિયો અચાનક ચાલુ થઇ ગયો હતો. જે 3 મિનિટ કરતા પણ વધારે સમય ચાલ્યો. ત્યારે પેસેન્જરથી ખચોખચ ભરેલા પ્લેટફોર્મ પર યાત્રિકોએ શરમથી માથું પણ ઝુકાવી લીધું હતું.
View this post on Instagram
આ મામલે એક ફેમસ પોર્ન સ્ટારે એક ફની ટ્વિટ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ‘ભારત’ અને ‘બિહાર રેલવે સ્ટેશન’ લખીને પોસ્ટ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે હવે મામલો ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયો છે. બિહારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
View this post on Instagram
કેંડ્રા લસ્ટે ટ્વિટર પર પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – #BiharRailwayStation. આ સાથે ભારતના રાષ્ટ્રધ્વજનું એક ઈમોજી પણ મૂકવામાં આવ્યું છે. આ એડલ્ટ સ્ટારની પોસ્ટ હવે ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે, અને લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. લસ્ટની પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘તે તમારો વીડિયો હતો, શું તમે જાણો છો?’ તેના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ લખ્યું, ‘ઉમ્મીદ છે.’
View this post on Instagram
અન્ય એક યુઝરે કહ્યું કે હવે તમારા વીડિયો ભારતમાં ફેમસ થશે. આ સમગ્ર મામલાને લઈને ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. કેંડ્રાનું સોશિયલ મીડિયામાં પણ મોટું ફેન ફોલોઇંગ છે. તેના ટ્વિટર પર 15 લાખથી વધુ ફોલોઅર્સ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દત્તા કોમ્યુનિકેશન નામની કંપનીને પટના રેલવે સ્ટેશન પર જાહેરાતો અને માહિતી પ્રસારિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
India 🇮🇳#BiharRailwayStation pic.twitter.com/R2Mxfbfarc
— Kendra Lust™ (@KendraLust) March 20, 2023
આ કંપની ટીવી સ્ક્રીન પર જાહેરાતો બતાવે છે. તે સમયે સ્ટાફ એક એડલ્ટ વીડિયો જોઈ રહ્યો હતો અને ભૂલથી તે સ્ક્રીન પર પ્લે થઈ ગયો હતો. જો કે, ત્રણેક મિનિટ સુધી અશ્લીલ વીડિયો પ્લે થતા ત્યાં હોબાળો મચી ગયો હતો. અહેવાલો અનુસાર, આ મામલાની નોંધ લેતા એજન્સી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. રેલવેએ કહ્યું કે એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.