દિલ્લી મેટ્રોમાં છોકરીએ માં-બાપ ની આબરૂ કાઢી, શરમ વગરની બોયફ્રેન્ડને ચોંટી પડી, જુઓ વિડીયો - Chel Chabilo Gujrati

દિલ્લી મેટ્રોમાં છોકરીએ માં-બાપ ની આબરૂ કાઢી, શરમ વગરની બોયફ્રેન્ડને ચોંટી પડી, જુઓ વિડીયો

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ કિસ કરતા જોવા મળે છે. આ વીડિયોને લઈને દિલ્હી મેટ્રોએ પણ ટ્વિટ કર્યું છે, જે હવે ચર્ચાનો વિષય બન્યુ છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હી મેટ્રોમાં અશ્લીલતાના આવા ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો. આને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોએ લોકોને વિવિધ સૂચનાઓ આપી હતી,

પરંતુ લોકો પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એક કપલ કોચના ગેટની બાજુની સીટ પર બેઠું છે. સીટ પર બેસીને તેઓ એકબીજામાં મગ્ન થઈને લિપલોક કરી રહ્યાં છે. આ કપલ જે કોચમાં બેઠું છે તેમાં અન્ય મહિલાઓ, બાળકો અને વૃદ્ધો બધા બેઠા છે.

બીજી તરફ આ જ મેટ્રો કોચમાં બેઠેલા એક વ્યક્તિએ આ અશ્લીલ કૃત્યનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયોને ટ્વિટર પર શેર કરાયો હતો અને તેને યલો લાઇનના હુડા સિટી સેન્ટર ગણાવ્યુ હકુ. યુઝરે દિલ્હી પોલીસ, દિલ્હી મેટ્રો, ડીએમઆરસી અને અરવિંદ કેજરીવાલને પણ ટેગ કર્યા અને કાર્યવાહીની માંગ કરી. આ વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રોએ જવાબ આપ્યો અને લખ્યું- કોઈપણ અસુવિધા માટે ખેદ છે.

હુડા સિટી સેન્ટરમાં આવો કોઈ પેસેન્જર ચેક કરવામાં આવ્યો નથી. આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થયો હોય. થોડા દિવસો પહેલા, એક છોકરી મેટ્રોની અંદર વાળને સ્ટ્રેટ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા મેટ્રોમાં અશ્લીલ ડાન્સ, કિસ, બિકીનીમાં મુસાફરી તેમજ અશ્લીલ હરકતો જેવા વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યા છે.

Live 247 Media

disabled