પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મમાં પ્રિયંકા ગાંધીનો રોલ કરનારી હિરોઈને સેક્સી બિકિનીમાં ફોટો કર્યો શેર, કેપ્શનમાં લખ્યુ- જુઓ પણ ટચ ન કરતાં - Chel Chabilo Gujrati

પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મમાં પ્રિયંકા ગાંધીનો રોલ કરનારી હિરોઈને સેક્સી બિકિનીમાં ફોટો કર્યો શેર, કેપ્શનમાં લખ્યુ- જુઓ પણ ટચ ન કરતાં

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તાજેતરમાં જ ઝી5 ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઇ હતી. આ સમયે અભિનેત્રીને જોઇ તેના એક ફેને ફોટો ક્લિક કરાવવા કહ્યુ પણ આ સમયે કેમેરાની સામે આ ફેને આહના કુમરા સાથે એવી હરકત કરી કે આહના પણ ગુસ્સે થઇ ગઇ અને ત્યાંથી નીકળી ગઈ. પરંતુ આહનાને આ વાત બિલકુલ પસંદ ન આવી અને આ વાત તેના હાવભાવ પરથી સ્પષ્ટ થઇ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

ફોટો ક્લિક કરાવતા સમયે આ પુરૂષ ફેને આહનાની કમર પર હાથ રાખી દીધો. હતો જેના પછી આહનાએ તરત જ પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે ‘મને સ્પર્શ કરશો નહીં’.  જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો તો થોડી જ મિનિટોમાં તે વાયરલ થઈ ગયો. યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

ત્યારે હવે આહનાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે કારણ કે આહના સાથે ગેરવર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. આ પછી આહનાએ બિકિનીમાં એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ, લુક બટ ડોન્ટ ટચ એટલે કે જુઓ, પણ સ્પર્શ ના કરો. આ ફોટોના કેપ્શન પરથી લાગી રહ્યુ હતુ કે આનાએ ચાહકોને પાઠ શીખવવા માટે આ ફોટો પોસ્ટ કર્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

કારણ કે આહનાએ આ તસવીર zee5 ઇવેન્ટના બીજા દિવસે શેર કરી હતી. લિપસ્ટિક અંડર માય બુરખા ફેમ અભિનેત્રી ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મોની સાથે રંગબાઝ, ફોરબિડન લવ, કોલ માય એજન્ટઃ બોલિવૂડ ઔર અવરોધ: સીઝન 2 જેવી વેબ સિરીઝમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

Live 247 Media

disabled