દેશી ફટકડી નેહા મલિકે સમુદ્ર કિનારે બિકિની પહેરી લગાવ્યો હોટનેસનો તડકો, વાયરલ થઇ તસવીરો - Chel Chabilo Gujrati

દેશી ફટકડી નેહા મલિકે સમુદ્ર કિનારે બિકિની પહેરી લગાવ્યો હોટનેસનો તડકો, વાયરલ થઇ તસવીરો

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. નેહાના ફેન્સ પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે નેહા મલિક રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે અને તે તેના ઇન્સ્ટાગ્રામ પરથી પણ સ્પષ્ટ દેખાય છે.

નેહાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ઓરેન્જ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. નેહા મલિકે બીચ પર પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી હતી.

તસવીરોમાં નેહા એક કરતા વધારે બોલ્ડ અને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા મલિકે દરિયા કિનારે ફોટોશૂટ કરાવ્યું છે. પાણીમાં બેઠેલી નેહાનો દરેક પોઝ એકદમ કિલર લાગી રહ્યો છે. ખુલ્લા વાળ સાથે બિકીની પહેરેલી નેહા મલિકની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે, નેહા મલિક તેની તસવીરો અને વીડિયોના કારણે તે સતત હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. નેહા તેની બોલ્ડનેસ અને સુંદરતાથી ભોજપુરી વિશ્વની ટોચની અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. નેહા મલિકની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. નેહાની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઇંગ પણ છે. નેહાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.

નેહા મલિકનું નામ આરબ ફેશન વીકમાં ટોપ 3 મોડલની યાદીમાં સામેલ હતું. ત્યાર બાદ નેહાએ વર્ષ 2011માં રાકેશ સૈનીની ફિલ્મ ‘ભંવરી કા જાલ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સુપરસ્ટાર ખેસારી લાલ યાદવના ગીત ‘તેરે મેરે દરમિયા’માં નેહા મલિકે પોતાની પાંખો ફેલાવી છે. આ ગીતને ખુદ ખેસારી લાલ યાદવે પોતાના અવાજથી સજાવ્યું હતું.

Live 247 Media

disabled