Chel Chabilo Gujrati - Page 100 of 334 - ગામડાથી લઈને વિદેશ સુધીના અગત્યના સમાચારનો રસથાળ..

ભાવનગરમાં કોન્ટ્રાકટરની બેદરકારીએ લીધો ફૂલ જેવી માસુમ 8 વર્ષની દીકરીનો જીવ, પાર્કમાં ટ્રેનમાં બેસતા પહેલા ચેતી જજો

આપણા દેશમાં ઘણા એવા સ્થળો છે જ્યાં કરોડોનો ખર્ચ કરીને પાર્ક અને બીજી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ જો તેની જાળવણી અને સુરક્ષાની વાત કરવામાં આવે તો આયોજનના નામ…

સુહાગરાતના ઘપાઘપ પર કેટરીના કૈફે કર્યો મોટો ખુલાસો, બોલી- જરૂરી નથી કે રાતે જ થાય, દિવસે કપરા ઉતારીને…

કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ હાલમાં ચર્ચામાં છે. આ સીઝનમાં ઘણા જાણીતા સ્ટાર્સ પોતાની લવ લાઈફ વિશે ખુલાસો કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોફી વિથ કરણના 10માં…

મહાભારતના અર્જુન અભિનેતા શહીર શેખે જોત જોતામાં પત્ની રુચિકાને કરી લીધી અચાનક જ લિપ કિસ, રુચિકા શરમથી લાલચોળ થવા લાગી

અભિનેતા શહીર શેખ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અને હેન્ડસમ અભિનેતામાના એક છે. શહીર હંમેશા પત્ની સાથે અવાર-નવાર પ્રેમ લૂંટાવતો જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ પણ દર્શકોને ખુબ પસંદ આવે છે….

પાર્કમાં 65 વર્ષનો બુઢો અને 21 વર્ષની સુંદર યુવતી સાથે રોમાન્સ કરતાં રંગેહાથ ઝડપાયા, વીડિયો જોઈને હચમચી જશો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું વાયરલ થઇ જાય તે કોઈ કહી શકતું નથી. અહીં ઘણા ફની વીડિયો તો ઘણા હ્રદ્યદ્રાવક વીડિયો પણ સામે આવે છે, જેને…

ભગવાન શંકર પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા, કહ્યું, ” પ્રબોધસ્વામીના દર્શન મને થાય એવા પૂણ્ય હજુ મારા જાગ્રત નથી થયા”

ઘણીવાર તમે જાહેર મંચ ઉપર સાધુ સંતોના બેફામ વાણી વિલાસને સાંભળતા હશો. જેના કારણે ઉહાપોહ પણ મચી જતો હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં …

માતા ના નામ પર કલાક છે આ, માતાએ દીકરીના સ્વાર્થ માટે પહેલા નંબર વાળા વિદ્યાર્થીને જ ઉતારી દીધો મોતને ઘાટ, કારણ હતું જબરું

દરેક માતા પિતા પોતાના સંતાનો આગળ વધે એમ ઇચ્છતા હોય છે. જયારે સંતાનો ભણતા હોય છે ત્યારે તે ક્લાસમાં ટોપ કરે અને સારું પરિણામ મેળવે તેવી પણ તેમની ઈચ્છા હોય…

68 લાખની મર્સિડિઝ GLC SUVમાં સવાર સાયરસ મિસ્ત્રીની કારની 5-સ્ટાર સેફ્ટી રેટિંગ, પણ એક ભૂલ અને ગુમાવ્યો જીવ

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સમયે મિસ્ત્રી તેમના મિત્ર જહાંગીર સાથે મર્સિડીઝ બેન્ઝ GLC 220 d 4maticમાં ડ્રાઈવર સીટની…

CCTVમાં દેખાઈ સાયરસ મિસ્ત્રીની કરોડોની મર્સીડીઝ કાર, મૃત્યુ પહેલાનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં દુઃખદ મોત થયું. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની મર્સિડીઝ કારને…

દરિયા કિનારે સંસ્કારી અભિનેત્રી અને મોટી સાંસદે નવા જ રંગની બિકીની પહેરી, ઉઘાડી થઇ ગઈ સાવ

બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવી દે છે.નુસરત જહાં તેની સોશિયલ મીડિયા પોસ્ટને…

27 વર્ષની પોપ્યુલર ટીવી ન્યુઝ રિપોર્ટરે કરી આત્મહત્યા, બ્રા અને અંડરવિયર નું એવું રાઝ ખુલ્યું કે મગજ ટલ્લે ચડી જશે

ગુજરાત સમેત દેશ અને દુનિયાભરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં પ્રેમ તો ઘણા કિસ્સાઓમાં કોઇ નજીકના વ્યક્તિએ આપેલ દગો કે આર્થિક સંકળામણ ઉપરાંત માનસિક-શારીરિક ત્રાસ મહત્વનું…

disabled