દરિયા કિનારે સંસ્કારી અભિનેત્રી અને મોટી સાંસદે નવા જ રંગની બિકીની પહેરી, ઉઘાડી થઇ ગઈ સાવ - Chel Chabilo Gujrati

દરિયા કિનારે સંસ્કારી અભિનેત્રી અને મોટી સાંસદે નવા જ રંગની બિકીની પહેરી, ઉઘાડી થઇ ગઈ સાવ

બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવી દે છે.નુસરત જહાં તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તે પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. નુસરતે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ રાજનીતિના ક્ષેત્રમાં પણ પોતાની જાતને સાબિત કરી છે. બંગાળી બાલા નુસરત તેની બોલ્ડનેસ માટે ખૂબ પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નુસરત ઘણીવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો દ્વારા ફેન્સને ચોંકાવતી જોવા મળે છે. ત્યારે ફરી એકવાર નુસરત જહાં તેના બોલ્ડ ફોટાને કારણે હેડલાઇન્સમાં છવાયેલી છે. આ તસવીરોએ સર્વત્ર આગ લગાવી દીધી છે. નુસરત જહાંએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં નુસરત જહાંની ચમક જોઈને જ બની રહી છે. તસવીરોમાં નુસરત ખૂબ જ બોલ્ડ અને ડિઝાઈનર બિકી પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @actressphotos16

જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ છે અને તે કમેન્ટ કરીને અભિનેત્રીના ખૂબ વખાણ કરી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નુસરત જહાં મલ્ટીકલર બિકીમાં બોલ્ડનેસનો ટચ એડ કરી રહી છે. અભિનેત્રી પોતાની ટોન્ડ બોડીથી પણ ચાહકોના હોંશ ઉડાવી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

તમને જણાવી દઈએ કે, બંગાળી અભિનેત્રી નુસરત જહાં ટીએમસી સાંસદ છે. ગયા વર્ષથી, તે પહેલા પતિ નિખિલ જૈન સાથેના લગ્નને ગેરકાયદેસર ગણાવવા અને પછી બાળકને જન્મ આપવાના કારણે સમાચારમાં હતી. જોકે, અભિનેત્રીએ ક્યારેય આ બાબતોની પરવા કરી નથી. તે ઘણીવાર યશદાસ ગુપ્તા અને પુત્ર સાથે પોસ્ટ શેર કરતી રહે છે. તેણે ઘણા મહિનાઓ પહેલા તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

જો કે, તેણે હજી સુધી તેના બાળકનો ચહેરો બતાવ્યો નથી. રાજકારણથી લઈને ગ્લેમર ઈન્ડસ્ટ્રી સુધી નુસરત જહાંએ એક અલગ જ ઓળખ મેળવી છે. તે એક બાળકની માતા છે, પરંતુ તેની ફિટનેસ જોઈને દરેક દંગ રહી જાય છે. ફિલ્મ ‘શોત્રુ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર નુસરત જહાંએ ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.નુસરત જહાંની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

Live 247 Media

disabled