27 વર્ષની પોપ્યુલર ટીવી ન્યુઝ રિપોર્ટરે કરી આત્મહત્યા, બ્રા અને અંડરવિયર નું એવું રાઝ ખુલ્યું કે મગજ ટલ્લે ચડી જશે - Chel Chabilo Gujrati

27 વર્ષની પોપ્યુલર ટીવી ન્યુઝ રિપોર્ટરે કરી આત્મહત્યા, બ્રા અને અંડરવિયર નું એવું રાઝ ખુલ્યું કે મગજ ટલ્લે ચડી જશે

ગુજરાત સમેત દેશ અને દુનિયાભરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં પ્રેમ તો ઘણા કિસ્સાઓમાં કોઇ નજીકના વ્યક્તિએ આપેલ દગો કે આર્થિક સંકળામણ ઉપરાંત માનસિક-શારીરિક ત્રાસ મહત્વનું કારણ હોય છે. ત્યારે હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બોયફ્રેન્ડની બેવફાઈથી નારાજ થઇ એક યુવતીએ આત્મહત્યા કરી લીધી. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં તેઓ લગ્ન પણ કરવાના હતા. પરંતુ લગ્ન પહેલા યુવતીને સમાચાર મળ્યા કે તેના બોયફ્રેન્ડનું કોઈ અન્ય સાથે અફેર છે.

યુવતીએ બોયફ્રેન્ડને પણ રંગે હાથે પકડ્યો. જે બાદ તેણે પોતાનો જીવ આપી દીધો. આ 27 વર્ષની યુવતીનું નામ નીના પચોલ્કે હતુ. નીના અમેરિકાના વિસ્કોન્સિનની રહેવાસી હતી અને વ્યવસાયે ન્યૂઝ એન્કર હતી. ડેઈલી મેઈલ અનુસાર, નીના અને 38 વર્ષીય કાએલે લગભગ બે વર્ષથી સાથે રહેતા હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ તે દિવસે પરિસ્થિતિ વધુ વણસી ગઈ જ્યારે નીનાએ બેડરૂમમાં બીજી છોકરીનું અંડરવિયર જોયું. તેને ખાતરી હતી કે તેની ગેરહાજરીમાં કાએલે બીજી છોકરી સાથે ઘરે આવ્યો અને આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

અગાઉ, કાએલે નીના સાથે લગ્ન કરવાનો ઇનકાર પણ કરી ચૂક્યો છે. નીના આ બાબતોથી ખૂબ નારાજ હતી. જે બાદ આખરે કંટાળી તેણે ગત શનિવારે આત્મહત્યા કરી લીધી. નીનાના મિત્રોએ જણાવ્યું કે તે કાએલેને ખૂબ પ્રેમ કરતી હતી. આવી સ્થિતિમાં જ્યારે તેની સાથે છેતરપિંડી થઈ ત્યારે તે અંદરથી ભાંગી પડી અને આત્મહત્યા જેવું પગલું ભર્યું. ન્યૂઝ એન્કર નીનાના મૃત્યુએ લોકોને હચમચાવી દીધા હતા.

એક મિત્રએ ડેઈલી મેઈલને જણાવ્યું કે નીનાના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું હતું. આવી યુવતીની આત્મહત્યા સમજની બહાર છે. તે ખરેખર અંદરથી તૂટી ગઈ હતી. તેણે ક્યારેય કોઈને પોતાની પીડા વિશે જણાવ્યું નથી. બંનેના 12 ઓક્ટોબરના રોજ મેક્સિકોમાં લગ્ન પણ થવાના હતા. મૃત્યુના થોડા મહિના પહેલા આ કપલે પોતાના માટે 4 લાખ ડોલરમાં એક સુંદર ઘર પણ ખરીદ્યું હતું. લગ્ન બાદ બંને આ ઘરમાં પણ સેટલ થવાના હતા.

જો કે, હવે નીનાના આપઘાત પછી પોલીસે હત્યાના કેસમાં મહિલા એન્કરના મંગેતરની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી દીધો છે. નીના ABC મીડિયાની WAOW ચેનલની ન્યૂઝ એન્કર હતી. કર્યો હતો અને ઘણી અપમાનજનક વાતો પણ કરી હતી.

Live 247 Media

disabled