સુપર મોડલ છે આ ક્રિકેટરની પત્ની, બિકિમાં મોટી મોટી સાઈઝ દેખાડવાની શોખીન છે, દબાવાનું મન થઇ જશે તસવીરો જોશો તો... - Chel Chabilo Gujrati

સુપર મોડલ છે આ ક્રિકેટરની પત્ની, બિકિમાં મોટી મોટી સાઈઝ દેખાડવાની શોખીન છે, દબાવાનું મન થઇ જશે તસવીરો જોશો તો…

ક્રિકેટ જગતમાં આન્દ્રે રસેલની ગણતરી એવા દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે, જે બોલિંગ કે બેટિંગથી મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. આન્દ્રે રસેલની આવી જ સ્ટાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ જોવા મળે છે અને તેથી જ તેના ઘણા ચાહકો ભારતમાં પણ જોવા મળશે.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલના ભારતમાં પણ ઘણા ચાહકો છે. રસેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે IPLમાં KKR તરફથી રમતી વખતે પોતાની ધમાકેદાર બેટિંગથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.

ત્યાં આંદ્રે રસેલના અંગત જીવનની વાત કરીએ તો તેની પત્નીનું નામ જેમીસ લૌરા છે, જે પણ ઘણી પોપ્યુલર છે. તેને સોશિયલ મીડિયા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. જેમીસના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે અને તે ઘણીવાર આઈપીએલ મેચ દરમિયાન આન્દ્રે રસેલને ચીયર કરતી પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

લૌરા તેના બોલ્ડ ફોટોથી સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચે છે. આન્દ્રે રસેલે વર્ષ 2016માં લૌરા સાથે લગ્ન કર્યા હતા. જેસિમ લૌરા અમેરિકાના મિયામી શહેરની રહેવાસી છે અને આન્દ્રે રસેલે તેને વર્ષ 2011માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી વર્ષ 2014માં રસેલે લૌરા સાથે સગાઈ કરી લીધી. જેમીસ મોડલ છે અને તેથી જ તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

જેમીસ લૌરાએ 19 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું અને તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિક બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને ખૂબ પસંદ કરે છે. વર્ષ 2019માં રસેલ અને જેમીસ લૌરા એક પુત્રીના માતા-પિતા બન્યા. રસેલની પત્નીની હોટનેસને કોઈ નકારી શકે તેમ નથી. તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

સ્ટાર ક્રિકેટર આન્દ્રે રસેલની પત્ની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આન્દ્રે રસેલની જેમ તેની પત્ની જેમીસ પણ ભારતમાં લોકપ્રિય છે. બંનેએ વર્ષ 2014માં સગાઈ કરી હતી. જેમીસ ઘણીવાર અલગ-અલગ બ્રાન્ડ માટે બોલ્ડ ફોટોશૂટ કરીને હેડલાઇન્સ બનાવે છે. તે અમેરિકાના મિયામી શહેરની રહેવાસી છે. જ્યારે આન્દ્રે રસેલ જમૈકાનો રહેવાસી છે. બંનેએ 2011થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

Live 247 Media

disabled