કોણ છે આ પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લ ? હસીનાનું ગોળમટોળ ફિગર જોઈને આનંદ આવી જશે, યુઝર્સ બોલ્યા કાશ આ સપનામાં આવે તો .... - Chel Chabilo Gujrati

કોણ છે આ પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લ ? હસીનાનું ગોળમટોળ ફિગર જોઈને આનંદ આવી જશે, યુઝર્સ બોલ્યા કાશ આ સપનામાં આવે તો ….

ટી20 વર્લ્ડ કપ-2022ના સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ ચાહકો નિરાશ છે. એડિલેડમાં રમવામાં આવેલ મુકાબલામાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને 10 વિકેટથી હરાવ્યુ હતુ. આ હાર સાથે ટીમ ઇન્ડિયાનું આઇસીસી ટ્રોફી જીતવાનું સપનુ ફરી એકવાર તૂટી ગયુ. ભારતીય ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આઇસીસી ટ્રોફી નથી જીતી શકી.

બુધવારે સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ઇંગ્લેન્ડે ભારકને હરાવી તેની ફાઇનલ સુધીની સફર કરી. ત્યારે સિડની ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઈને જેટલી ચર્ચા થઈ હતી તેના કરતાં સ્ટેડિયમમાં પાકિસ્તાનને ચીયર કરતી એક સુંદર છોકરી વધુ ચર્ચામાં રહી હતી.

તે બાદ આ યુવતી કોણ છે તે જાણવા માટે બધા આતુર બની ગયા. તમને જણાવી દઈએ કે બુધવારે સ્ટેડિયમમાં હાજર એક છોકરી સેમીફાઈનલમાં પાકિસ્તાનને ચીયર કરતી જોવા મળી હતી. પેવેલિયનમાંથી એ છોકરી ક્યારેક ફ્લાઈંગ કિસ કરતી તો ક્યારેક પાકિસ્તાનનો ધ્વજ લહેરાવતી તો ક્યારેક ડાન્સ કરતી જોવા મળી હતી.

ક્યારેક તે પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી પણ જોવા મળી હતી. આ છોકરી એટલી વાર કેમેરામાં દેખાઈ કે લોકો સોશિયલ મીડિયા પર સવાલ કરવા લાગ્યા કે આ છોકરી આખરે કોણ છે ? રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર પાકિસ્તાની ક્રિકેટ ટીમની ‘જબરા ફેન’ છોકરીનું નામ નતાશા છે.

તે મૂળ પાકિસ્તાની છે. તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને તે ત્યાં જ મોટી થઈ હતી. નતાશા હાલમાં મેલબોર્નમાં રહે છે.નતાશાએ મેચ પછીના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે નસીમ શાહ તેનો ફેવરિટ બોલર છે અને ટીમ ન્યૂઝીલેન્ડ સામે જે રીતે રમી તેનાથી તે ખૂબ જ ખુશ છે. ટીમ ઈન્ડિયાની હાર પર નતાશાએ ટ્વિટ કર્યું કે, બાય બાય ઈન્ડિયા.

છેલ્લી ક્ષણે સ્ટાર બેટ્સમેનોના બેટ શાંત રહ્યા, બોલરો લય શોધી શક્યા નહીં અને આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતની મોટી મેચો હારવાનો સિલસિલો યથાવત રહ્યો. ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં દસ વિકેટની હારથી ભારતીય ટીમનું 11 વર્ષ બાદ આઈસીસી ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું અને દુનિયાભરના કરોડો ભારતીયોના દિલ પણ તોડી નાખ્યા.

એલેક્સ હેલ્સ અને કેપ્ટન જોસ બટલરની અણનમ અડધી સદી અને 170 રન. ઇંગ્લેન્ડે ભારતને દસ વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો હવે રવિવારે પાકિસ્તાન સામે થશે. વાયરલ થતા પહેલા નતાશાના લગભગ 1,500 ફોલોઅર્સ હતા જે હવે વધીને 35-40 હજારથી વધુ થઈ ગયા છે. જો કે હવે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ખાનગી બનાવી દીધું છે. વાસ્તવમાં, વાયરલ થયા પછી, તેના નામે ઘણા નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા અને પોસ્ટ કરવામાં આવ્યા હતા.

જેના માટે તેણે પોતાના ફોલોઅર્સને તે એકાઉન્ટ્સની જાણ કરવા કહ્યું છે. નતાશાના નામે કેટલાક નકલી ટ્વિટર એકાઉન્ટ્સે થોડા કલાકોમાં હજારો ફોલોઅર્સ એકઠા કર્યા હતા. આ બધાથી પરેશાન નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેણે પોતાનું અસલ આઈડી જાહેર કર્યું. તેમજ લોકોને તેમના ફેક આઈડીની જાણ કરવા અપીલ કરી હતી.

દોસ્તો હવે ટી-20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. 13 નવેમ્બર (રવિવાર) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર આ મહા મુકાબલા પર આખી દુનિયાના ક્રિકેટ ગેમના ફેન્સની નજર રહેશે. પાકે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ઇંગ્લેન્ડે ભારતીય ટીમને એક તરફી મેચમાં 10 વિકેટે હરાવ્યુ હતુ. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે.

મીડિયામાં ન્યુઝ છે કે ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો રહી શકે છે. ઓસીના મેલબોર્નમાં રવિવારે વરસાદની 95 ટકા શક્યતા છે જેમાં 25 મિલી મીટર સુધી વરસાદ પડી શકે છે. સારી વાત આ છે કે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યથી રિઝર્વ ડેમાં પણ વરસાદની સંભાવના 95 ટકા છે અને પાંચથી 10 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. એવામાં રેઈનીંગ ને લીધે રિઝર્વ ડેમાં પણ પરિણામ આવી શકતુ નથી તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે આઇસીસીના નિયમ અનુસાર ટી-20 વર્લ્ડકપની પ્લે ઓફ મેચમાં ડકવર્થ લુઇસ નિયમથી પરિણામ કાઢવા માટે 10-10 ઓવર રમવુ થવુ જરૂરી છે. જો વરસાદને કારણે રવિવાર 10-10 ઓવરની રમત પણ પુરી થઇ ના શકી તો જ્યાથી મેચ રોકાઇ હતી ત્યાથી રિઝર્વ ડેમાં શરૂ થશે. એક વખત ટોસ થઇ ગયો તો મેચ લાઇવ માનવામાં આવશે. જો રિઝર્વ ડેમાં મેચ જાય છે તો આ ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે સ્ટાર્ટ થઇ જશે.

Live 247 Media

disabled