47 વર્ષ પહેલા ‘દમ મારો દમ’ ગર્લએ બિકીની પહેરીને મચાવ્યો હતો હંગામો, જુઓ 5 તસ્વીર
આજની હીરોઇનો લાગશે આની સામે બેકાર, જુઓ ગયા જમાનાની અભિનેત્રીની બિકીની તસ્વીરો
વીતેલા જમાનાની બૉલીવુડ એક્ટ્રેસ જીનત અમાન ગુરુવારે તેનો 69મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 19 નવેમ્બર 1951માં બોમ્બેમાં જન્મેલી જિનતે તેની કરિયરમાં બધી જ સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું. જીનત તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.
જીનતની અંગત જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે. જીનતએ તેની પ્રોફેશનલ લાઈફમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. જિનતે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું ટાઇટલ ટ્રેક અમર કરી દીધું હતું.
શશી કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ અને સુંદરમમાં જીનતે ફિમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. રાજ કપૂરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી.
આ ફિલ્મમાં જીનતનું બિકીની પહેરીને સ્ક્રીન પર આવવું તે સમયે જબરદસ્ત સેસેશન કર્યું હતું. જિનતે 47 વર્ષ પહેલા ફિલ્મ હીરા પન્નામાં બિકીની પહેરીને ઇન્ડસ્ટ્રીઝમાં તહેલકો મચાવી દીધો હતો. જીનતને ટ્રેડ સેન્ટર પણ માનવામાં આવે છે. જિનતે હંમેશા એવું જ કામ કર્યું છે જેને ઇતિહાસ રચી દીધો હોય.
જીનત ફિલ્મ હરે કૃષ્ણ હરે રામમાં દેવ આનંદ સાથે નજરે આવી હતી. આ ફિલ્મનું ગીત હરે કૃષ્ણા હરે રામ આજે પણ લાખો લોકોના પ્લે લિસ્ટમાં જગ્યા બનાવી ચૂક્યું છે.
સંજય ખાને 1980માં એક પાર્ટીમાં તેણે જીનતને મારી હતી. આ વાત તેને તેની બાયોગ્રાફી ‘ ધ બિગ મિસ્ટેક્સઓફ માય લાઇફ’ માં પણ લખી છે. સંજયે એટલી મારી હતી કે,તેનું જડબુ તૂટી ગયું હતું. ઓપરેશન બાદ તેની જડબું તો સુધારવામાં આવ્યું હતું. પરંતુ જમણી આંખને નુકસાન થયું હતું.