અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ છે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈ’ની અભિનેત્રી, બધા જ કપડાં કાઢવામાં જરાય શરમ નથી રાખતી
ગુમ હૈ કિસી કે પ્યાર મૈ ટીવી શો ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય શો માનો એક છે. ખુબ ઓછા સમયમાં આ શોએ દર્શકો વચ્ચે ખુબ નામના મેળવી લીધી છે. શોના કલાકારો પણ પોતાના રિયલ નામને બદલે ઓનસ્ક્રીન કિરદારને લીધે વધુ ફેમસ બની ચુક્યા છે.એમાંની જ એક શિવાનીનો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી યામિની મલ્હોત્રા છે, જો કે શો માં યામિની ખુબ ઓછી જોવા મળે છે પણ તેનો કિરદાર એકદમ ખાસ છે, કેમ કે સ્ક્રીન પર યામિની પોતાનો કિરદાર ખુબ સારી રીતે નિભાવી રહી છે.
View this post on Instagram
યામિની શોમાં એક ઉંમરવાન મહિલાનો રોલ કરી રહી છે પણ અસલ જીવનમાં તે એકદમ યુવાન અને બોલ્ડ છે. યામિનીની ઉમર માત્ર 28 વર્ષની છે અને તે સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની કાતિલાના તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. યામિનીનો દરેક અંદાજ પ્રશંસાને પાત્ર હોય છે અને ચાહકો પણ તેને ખુબ પસંદ કરે છે.
View this post on Instagram
યામિની હજી પણ સિંગલ છે અને કોઈને પણ ડેટ નથી કરતી. યામિનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,”હું સિંગલ છું કેમ કે મને હજી સુધી કોઈ નથી મળ્યું. દરેક કોઈ વિચારે છે કે મારે અત્યાર સુધીમાં કમિટેડ થઇ જવું જોઈએ.કોઈપણ એ માનવા તૈયાર જ નથી કે હું હજી પણ સિંગલ છું. હું મારી મરજીથી સિંગલ નથી પણ મારો પ્રેમ હજી સુધી મને મળ્યો નથી. જો કે શોધ ચાલી રહી છે અને તે મેન જલ્દી જ મળી જશે.”
View this post on Instagram
20 ડિસેમ્બર 1993ના રોજ જન્મેલી યામિની વ્યવસાયથી એક ડોક્ટર છે. ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા તે ડેન્ટિસ્ટના રૂપે પ્રેક્ટિસ કરતી હતી. જો કે તેને બાળપણથી જ એક્ટિંગના પ્રત્યે ખુબ રુચિ હતી માટે તે શાળાના ડ્રામેટિક્સમાં પણ ભાગ લેતી હતી.
View this post on Instagram
યામિની દિલ હોના ચાહીદા, મૈ તેરી તું મેરા જેવી ઘણી પંજાબી ફિલ્મો માટે જાણવામાં આવે છે. વર્ષ 2016 માં તેણે પંજાબી ફિલ્મો દ્વારા ડેબ્યુ કર્યું હતું જેના પછી ગુમ હૈ કિસીકે પ્યાર મૈ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે વર્ષ 2021માં તેની સાથે મોટી દુર્ઘટના થઇ હતી. ચાલતી ગાડીમાં આગ લાગી ગઈ હતી અને તે સમયે યામિની પણ ગાડીમાં હાજર હતી. જો કે દુર્ઘટનામાં યામિની માંડ માંડ બચી હતી.આગને જોતા જ યામિની ગાડીમાંથી નીચે ઉતરી ગઈ અને થોડી જ વારમાં ગાડી બળીને રાખ થઇ ગઈ હતી.
View this post on Instagram
યામિની ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કરી ચુકી છે. યામિની સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને ઇન્સ્ટા પર તેને લાખો લોકો ફોલો કરે છે. યામિનીનું એકાઉન્ટ તેની એકથી એક સ્ટાઈલિશ તસવીરોથી ભર્યું પડ્યું છે.