ફેશનના નામ પર મજાક કેવી રીતે બને છે તે જોઈ લો અભિનેત્રીની આ અતરંગી તસવીરો પરથી, જોયા પછી ફેશન નામ પરથી ઉઠી જશે વિશ્વાસ - Chel Chabilo Gujrati

ફેશનના નામ પર મજાક કેવી રીતે બને છે તે જોઈ લો અભિનેત્રીની આ અતરંગી તસવીરો પરથી, જોયા પછી ફેશન નામ પરથી ઉઠી જશે વિશ્વાસ

ફેશન એક એવી બીમારી છે જેના માટે કોઈ પણ કશું પણ કરી શકે છે. ઘણી વાર થતું હોય છે ને કે કઈ પણ પહેરી લેતા હોય છે અને કહેવાય છે આ તને નથી ખબર. ભલે પછી તે પહેરીને ઉલ્લુ કેમ ના લાગે પરંતુ તેને બદલશે નહિ. આ બીમારી ચઢતી હોય છે ફિલ્મી પડદા પરની અભિનેત્રી કે પછી કોઈ અભિનેતાને જોઈને. રણવીર સિંહને જ લઇ લો તેના કપડાં જોઈને સમજ નથી આવતું કે તેને તેના કપડાં પહેર્યા છે કે પછી કોઈ છોકરીના. આવું ખાલી રણવીર સિંહ નહિ પરંતુ બોલિવૂડ અભિનેત્રીઓ પણ કરે છે. તે કઈ પણ પહેરી લેતી હોય છે અને તેની પાછળ ફેશન શબ્દ જોડી તો દો. પરંતુ અભિનેત્રીઓનો કોન્ફિડન્સ જોવા જેવો હોય છે.

1. વિદ્યા બાલન : વિદ્યા અને ચેસ બોર્ડમાં વધારે ફરક નથી.


2. પ્રિયંકા ચોપરા : આને મચ્છર કરડશે નહિ.


3. રાખી સાવંત : ડ્રામાં કવીનનો ડ્રેસ પણ ડ્રામાંથી ઓછો નથી.


4. દીપિકા પાદુકોણ : ઉપરનું એ ફૂલ સાઈડમાં લગાવી દેતી.


5. આલિયા ભટ્ટ : કોના બર્થ ડે પાર્ટીમાં જઈ રહી છે આલિયા


6. સોનાક્ષી સિન્હા : તમે જ કહો ચેન બંધ કરવાનો કોઈ ફાયદો છે?


7. કરીના કપૂર ખાન : આ પણ આવા કપડાં પહેરી લેતી હોય છે.


8. તનિષા મુખર્જી : જોકે આ ડ્રેસ એટલો પણ ખરાબ નથી.


9. આલિયા ભટ્ટ : ઝાલર જોડી જોડીને ડ્રેસ બનાવી દીધો.


10. હુમા કુરૈશી : શું કહીએ આને…


11. મલ્લિકા શેરાવત : આને તો કઈ પણ પહેરવાનું લાઇસન્સ મળેલું છે.


12. રુચા ચઢ્ઢા : ક્યાંકનું ટોપ ક્યાંકનું સ્કર્ટ રુચાએ બનાવ્યો તેના કપડાનો સેટ


13. સોનાક્ષી સિન્હા : ફિલ્મોથી દૂર રહીને કઈ પણ કરી રહી છે.


14. એશ્વર્યા રાય બચ્ચન : ટ્રેન્ડ બનાવવાના ચક્કરમાં ટ્રેન્ડિંગ થઇ ગઈ.


15. નેહા ધૂપિયા : ગિફ્ટ પેકીંગ સારું કરાવ્યું છે.


16. સોનમ કપૂર : હોળીમાં બહાર ના નીકળતા કોઈ સેવ સમજીને તળી દેશે.


17. અનન્યા પાંડે : ઘડિયાળ બરોબર જગ્યાએ લગાવી છે.


18. જેક્લીન ફર્નાન્ડિઝ : ક્રાફટને કપડામાં લગાવી દીધું.


19. અમિષા પટેલ : મેકઅપ અને ડ્રેસ બંનેથી ભગવાન બચાવે.


20. નુસરત ભરૂચા : જરાક પણ હલકું કટ લાગ્યું તો થઇ ગયું તેનું કામ.


21. રાની મુખારચી : બેડસીટનો ડ્રેસ બનાવી દીધો.


22. પરિણીતી ચોપરા : કતરણથી આખો ડ્રેસ બનાવી દીધો.


23. વિદ્યા બાલન : સાડીઓની દીવાનગી હોય તો આવી.


24. દીપિકા પાદુકોણ : પાર્ટનરની સાથની ઘણી અસર થઇ છે.


25. નોરા ફતેહી : કુતરાઓથી સાવધાન


26 : ઉર્ફી જાવેદ : બસ કાતર ચલાવવાની છે.. ક્યાં એ ખબર નહિ.

Live 247 Media

disabled