વિશ્વના આ 14 ક્રિકેટર્સની પાસે છે ખુબ જ ધનવાન અને હોટ પત્નીઓ, આ પરી જેવી વાઈફને એક વખત જરૂર જોઈ લો તમે - Chel Chabilo Gujrati

વિશ્વના આ 14 ક્રિકેટર્સની પાસે છે ખુબ જ ધનવાન અને હોટ પત્નીઓ, આ પરી જેવી વાઈફને એક વખત જરૂર જોઈ લો તમે

14 ક્રિકેટર્સની પાસે છે હોટ પત્નીઓ, એકની તો સાઈઝ એટલી છે કે…

આજકાલના સમયમાં આ દુનિયાનો સૌથી ફેવરિટ ખેલ ક્રિકેટ માનવામાં આવે છે. મોટાભાગે દરેક લોકો ક્રિકેટ જોવું ખુબ જ પસંદ કરે છે જે લોકોને પહેલા ક્રિકેટ રમવાનો શોખ ન હતો હવે તેઓ પણ ક્રિકેટ જોવામાં દિલચસ્પી લેવા લાગ્યા છે.એવામાં દરેક લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરના પર્સનલ લાઈફ વિશે જાણવામાં દીપચસ્પી રાખતા હોય છે.

આજે અમે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓ વિશે જણાવીશું જેઓ હૂબહૂ બૉલીવુડ અભિનેત્રીઓ જેવી જ દેખાય છે. જેઓ એકબીજાની એકદમ હમશકલ દેખાય છે.

અનુષ્કા શર્મા: બૉલીવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ અને ટીમના કેપ્ટન એવા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પોતાની ખુબસુરતીથી લાખો લોકોના દિલોમાં રાજ કર્યું છે.

તાનિયા યાદવ 


તાનિયા યાદવ ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન અને તેજ ગેંદબાજ ઉમેશ યાદવની પત્ની છે અને તેનો ચેહરો બોલીવુડની અભિનેત્રી પ્રાચી દેસાઈને ખુબ મળતો આવે છે, એવું પણ કહી શકાય છે કે બંને જુડવા બહેનો જ છે.

પ્રિયંકા રૈના

પ્રિયંકા રૈના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સુરેશ રૈનાની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી રાની મુખર્જીને મળતો આવે છે.

નતાશા જૈન

નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન બલ્લેબાજ ગૌતમ ગંભીર ની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલાને ખુબ જ મળતો આવે છે. જો કે તમને જણાવી દઈએ કે નતાશા જૈન હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટથી ખુબ જ દૂર રહેવાનું પસંદ કરે છે.

ઉમ્મી અહમદ શિશિર

ઉમ્મી અહમદ શિશિર બાંગ્લાદેશના પૂર્વ કેપિટન શાકિબ ઉલની પત્ની છે. ઉમ્મી અહમદ શિશિરના ફોટામાં તમે જોઈ શકો છો કે તે કેટલી સુંદર છે.

સુષ્મિતા રોય

સુષ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારી ની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ ને મળતો આવે છે જે એકદમ દીપિકા જેવી જ દેખાય છે.સુષ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણને મળતો આવે છે જે એકદમ દીપિકા જેવી જ દેખાય છે.

હેઝલ કીચ

બૉલીવુડ અભિનેત્રી અને બ્રિટિશ મોડેલ હિઝલ કીચ ક્રિકેટર યુવરાજસિંઘની પત્ની છે. દેખાવમાં હિઝલ કીચ બહુજ સુંદર છે.લાખો લોકોના દિલમાં રાજ કર્યું છે.

આયશા મુખર્જી

આયશા મુખર્જી ના લગ્ન ભારતીય ટિમ ના સલામી ક્રિકેટર શિખર ધવન સાથે વર્ષ 2012 માં થયા હતા. હાલ તેઓનો એક દીકરો પણ છે જેનું નામ જોરાવર છે. તમે તેની પત્નીને જોશો તો તે બોલીવુડની ફેમસ અભિનેત્રી જૈકલીન ફર્નાડિજની જેમ દેખાય છે.

સાનિયા મિર્ઝા

ટેનિસમાં ભારતની નામ રોશન કરનારી સાનિયા મિર્ઝા દેખાવની બાબતમાં બધાને પાછળ રરાખે છે. તે પાકિસ્તાની ક્રિકેટર શોએબ ખાનની પત્ની છે.

ડોના ગાંગુલી

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બેહતરીન ક્રિકેટર સૌરવ ગાંગુલીની પત્ની છે. જો તમે તેની તસ્વીરોને જોશો તો તેનો ચેહરો એકદમ બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલને મળતો આવે છે.

અંજલિ તેંદુલકર

અંજલિ તેંદુલકર ભારતીય ટીમના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંદુલકર ની પત્ની છે અને તેનો ચેહરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત ને મળતો આવે છે.

મયંતી લેગર

મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સ્ટુઅર બિન્નીની પત્ની છે અને તે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે, તેનો ચેહરો નરગીસ ફખરીને ખુબ મળતો આવે છે.

સુઈ ડુમિની

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડ જેપી ડુમનીની પત્ની સુઈ પણ એક મોડેલ છે. બન્નેએ 2011માં લગ્નગ્રંથીથી જોડાયા હતા.

બિલે મિશલ

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોડ અને બિલે મિશલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. લગભગ વર્ષના અંત સુધીમાં લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.

Live 247 Media

disabled