લેસ્બિયન રોમાન્સ પર બની આ 5 વેબસિરીઝ, અભિનેત્રીઓએ પર કરી બોલ્ડનેસની દરેક હદ સમજી વિચારીને જ જોજો - Chel Chabilo Gujrati

લેસ્બિયન રોમાન્સ પર બની આ 5 વેબસિરીઝ, અભિનેત્રીઓએ પર કરી બોલ્ડનેસની દરેક હદ સમજી વિચારીને જ જોજો

5 વેબસિરીઝમાં હીરોઇનો બેશરમ બનીને એકબીજાના બધા અંગોમાં ચુમ્મા ચાટી કરવા લાગી, હિમ્મત હોય તો જ જોજો તસવીરો

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરઝિ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.મોટાભાગે લોકો ઓટિટિ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોઈ રહ્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે.

માત્ર અમુક જ પૈસાનું સબ્સ્ક્રિપ્શન લઈને લોકો ઘરે જ બેસીને આવી વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે.વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ  જોજો. અમુક વેબ સિરીઝ તો 18+કેટેગરીમાં આવે છે.એવામાં લેસ્બિયન રોમાન્સને હોલીવુડથી લઈને બોલીવુડમાં અલગ અલગ રીતે દર્શાવામાં આવેલી છે.આ વેબ સિરીઝમાં લેસ્બિયન મુદ્દાઓને બેબાક રીતે દર્શાવવામાં આવેલી છે.

1. ખતરા ડેન્જરસ: રામ ગોપાલ વર્માની એડલ્ વેબ સિરીઝ ખતરા-ડેન્જરસ 8 એપ્રિલના રોજ રિલીઝ થઇ ચુકી છે.આ સિરીઝમાં અભિનેત્રી અપ્સરા અને નૈના ગાંગુલીની લવસ્ટોરી દર્શાવામાં આવી છે, જેમાં એકથી એક બોલ્ડ સીન્સ ફિલ્માવવામાં આવેલા છે.

2.  માયા-2: આ વેબ સિરીઝ માયાનો બીજો પાર્ટ છે. આ વેબ સિરીઝમાં બે મહિલા વચ્ચે ખુબ બોલ્ડ સીન્સ દર્શાવામાં આવેલા છે. આ સિરીઝમાં પ્રિયા અને લીના જુમાનીએ ખાસ કિરદાર નિભાવ્યો છે, અને પોતાના લેસ્બિયન રિલેશનશિપને સમાજની સામે સ્વીકાર કર્યો હતો.

3. ટ્વીસ્ટેડ: મર્ડર મિસ્ટ્રી પર  આધારિત આ  વેબ સિરીઝ તમને અંત સુધી ઉલજાવીને રાખશે. આ વેબ સિરીઝમાં અભિનેત્રી નિયા શર્માએ અભિનય કર્યો હતો અને તે એક લેસ્બિયનના કિરદારમાં હતી. નિયા પોતાની જ મિત્ર સાથે રિલેશનશિપમાં આવી જાય છે અને બંને વચ્ચેના ઇન્ટીમેન્ટ સીન્સ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

4. દ મેરિડ વુમન: જી 5 અને અલ્ટ બાલાજીની સિરીઝ દ મેરિડ વુમન પણ આ લિસ્ટમાં શામિલ છે. આ સિરીઝમાં આસ્થા અને પીપલીકાની પ્રેમ કહાની દર્શાવેલી છે.જ્યાં આસ્થા એક હાઉસવાઈફ છે જ્યારે પિપલિકા એક મોડર્ન અને ખુલ્લા વિચારોવાળી યુવતી છે.

5. હ્યુમન: હ્યુમન વેબ સિરીઝમાં સમૃદ્ધિ સિંહ અને ચારુ શંકર, કીર્તિ અને સૈયદ, કીર્તિ કુલ્હારી અને શેફાલી શાહ જેવા કલાકારોએ કામ કર્યું છે અને તેઓની વચ્ચે જબરદસ્ત ઇન્ટીમેન્ટ સીન્સ ફિલ્માવવામાં આવેલા છે.

6. દેવ ડી ડી: આ વેબ સિરીઝ એક એવી કહાની પર આધારિત છે જેમાં સમાજની રૂઢીબદ્ધ ધારણાને દેખાડવામાં આવેલી છે. આ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે એક છોકરીને કેવું હોવું જોઈએ. આ વેબ સિરીઝમાં એકથી એક લેસ્બિયન સીન્સ દર્શાવવામાં આવ્યા છે.

7. સ્પોટલાઇટ: આ વેબ સિરીઝમાં એક એવી અભિનેત્રીની કહાની દર્શાવામાં આવી છે, જે પોતાના સપનાને પુરા કરવા માટે દરેક હદ પાર કરવા માટે તૈયાર થઇ જાય છે જેના પછી તેને ખબર પડે છે કે તેનો મુકાબલો એક લેસ્બિયન સાથે છે તો તેના માટે તે લેસ્બિયન પણ બની જાય છે.

8. લવ લાઈફ એન્ડ સ્ક્રુ અપ્સ:  આ વેબ સિરીઝમાં એક લેસ્બિયનની છોકરીની કહાની દર્શાવવામાં આવેલી છે. જે રિલેશનમાં તે હોય છે તેમાં તે બિલકુલ પણ ખુશ ન હતી, આ દરમિયાન તેને એક મૉડલ સાથે પ્રેમ થઇ જાય છે. જણાવી દઈએ કે બે થી ત્રણ વર્ષ પહેલાં વેબ સિરીઝનું ચલણ ખુબ નહિવત હતું,

પણ જયારથી સિનેમા ઘર બંધ થયા હતા ત્યારથી વેબ સિરીઝે લોકોના દિલમાં અલગ જ છાપ બનાવી હતી.આજના સમયમાં ભારતમાં ઘણી વેબ સિરીઝ રિલીઝ થઇ ચુકી છે જેણે લોકોનું દિલ જીતી લીધું છે.અમુક વેબ સીરીઝને તો ફિલ્મો કરતા વધારે પસંદ કરવામાં આવી હતી. વેબ સિરીઝના માધ્યમથી ઘણા અલગ અલગ પ્રકારના ક્રાઇમ, કોમેડી, તથા  રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ વાળા કન્ટેન્ટ જોવા મળે છે.

Uma Thakor

disabled