ઉર્ફી જાવેદે ફરી એકવાર ફ્લોન્ટ કરી બ્રા, રસ્તા પહેરી એવું જીન્સ પહેરી નીકળી કે ટ્રોલર્સે લઇ લીધી આડે હાથ - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે ફરી એકવાર ફ્લોન્ટ કરી બ્રા, રસ્તા પહેરી એવું જીન્સ પહેરી નીકળી કે ટ્રોલર્સે લઇ લીધી આડે હાથ

ફરી એકવાર બિગ બોસ વાળી સંસ્કારીએ ન પહેરવાનું પહેરી બધાને દેખાડી દીધું – એકલા હોય તો જ જુઓ

“”બિગબોસ ઓટીટી”ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના આઉટફિટ અને સુપર બોલ્ડ લુકને ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા ઉર્ફી એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, તે બાદ તેણે મોજાથી બનેલ બ્રાલેટ પહેરી સનસની ફેલાવી દીધી હતી. હવે ઉર્ફી તેના અજીબોગરીબ કપડાને કારણે અને અજીબ ફેશન સેંસને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

કેટલાક લોકોને તેનો બેબાક અંદાજ પસંદ આવે છે તો કેટલાક લોકો તેને ટ્રોલલ પણ કરતા જોવા મળે છે. હાલમાં જ ઉર્ફી ફરી એકવાર તેના અજીબોગરીબ કપડાને કારણે ચર્ચામાં આવી ગઇ છે. ઉર્ફી જાવેદને હાલમાં જ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લૂ ડેનિમ જીન્સમાં નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by @urfifc1

ઉર્ફીએ આ દરમિયાન જે જીન્સ પહેર્યુ હતુ તેના કારણે તે હાલ ટ્રોલ થઇ રહી છે. ઉર્ફી પેપરાજીને કયારેય નિરાશ નથી કરતી. તે બધા પોઝમાં તસવીરો ક્લિક કરાવે છે. આ વખતે પણ આવું જ થયુ, જયારે ઉર્ફી પર પેપરાજીની નજર પડી તો ઉર્ફીએ પોઝ આપવાનું શરૂ કરી દીધુ. પરંતુ આ વખતે ઉર્ફીએ એવું જીન્સ પહેરી રાખ્યુ હતુ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.

હાલમાં જ ઉર્ફીને એકવાર ફરી અજીબોગરીબ લુકમાં મુંબઇમાં એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા સાથે ડેનિમ જીન્સ અને આ સાથે હિલ્સ, મેકઅપ અને વાળને બાંધી રાખ્યા હતા. ઉર્ફી પોતાના કપડા જાતે સ્ટાઇલ કર છે. ઘણીવાર તે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. જો કે, સમય સમય પર ઉર્ફી પણ તેમને કરારો જવાબ આપતી હોય છે.

ઉર્ફીના આ લુક પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- શું બકવાસ હંમેશા પહેરે છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ- આના ડ્રેસિંગ સેંસને પસંદ નથી કરતા. ઘણા લોકો ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે, બિગબોસ ઓટીટી હાઇસમાં તેણે ખૂબ ધમાલ મચાવી. તે તેના બોલ્ડ અને અજીબોગરીબ ફેશન સેંસને કારણે ઘરમાં છવાઇ હતી.

કેટલાક સમય પહેલા ઉર્ફીએ જણાવ્યુ હતુ કે, લાસ્ટ મોમેન્ટ પર અભિનેત્રીને ડિઝાઇનરે દગો આપ્યો અને હવે તે ફિલ્મફેર એવોર્ડ્સ માટે પોતાના ડ્રેસ જાતે જ સીવી રહી છે. એક દિવસ ઉર્ફીનું મશીન કામ કરી રહ્યુ ન હતુ, જેને લઇને તે પરેશાન પણ થઇ ગઇ હતી. ઉર્ફીએ આ જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાહકોને આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેણે આ કિસ્સો જણાવ્યો હતો. આ ઉપરાંત ફેશન સેંસ માટે ટ્રોલ થયા બાદ તેણે મુંહતોડ જવાબ પણ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી. આ ઉપરાંત તેણે ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy)

Live 247 Media

disabled