એમેઝોન પ્રાઇમની આ 5 વેબ સીરીઝ ભૂલથી પણ પરિવાર સામે ના જોતા, ખુબ જ ઘાપઘાપન સીન આવે છે - Chel Chabilo Gujrati

એમેઝોન પ્રાઇમની આ 5 વેબ સીરીઝ ભૂલથી પણ પરિવાર સામે ના જોતા, ખુબ જ ઘાપઘાપન સીન આવે છે

આ વેબ સીરીઝને જોયા પહેલા બંધ કરી લો રૂમનો દરવાજો, પરિવાર સાથે ભૂલથી પણ ના જુઓ

ઓટીટી પર બોલ્ડ અને હોટ વેબ સીરીઝની ભરમાર છે. જો તમે પણ એ વેબ સીરીઝ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા રૂમનો દરવાજો જરૂરથી બંધ કરી લેજો. આ વેબ સીરીઝને પરિવાર સાથે જોવાની ભૂલ ભૂલથી પણ ના કરતા.

1.મિર્ઝાપુર : મિર્ઝાપુર લોકપ્રિય વેબ સીરીઝમાંની એક છે. જેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મેસી, દિવ્યેંદુ શર્મા જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ સીરીઝમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. આ સીરીઝને પરિવાર સાથે જોવાની ભૂલ બિલકુલ ના કરો.

2.મેડ ઇન હેવન : આમ તો આ સીરીઝ હાઇ પ્રોફાઇલ લગ્નની અલગ અલગ કહાનીઓ પર છે પરંતુ સીરીઝના વચ્ચે વચ્ચે એવા સીન્સ છે જેને પરિવાર સાથે જોવા એ તમને શર્મશાર કરી દેશે. એવામાં આ સીરીઝ પણ પરિવાર સાથે જોવાલાયક નથી.

3.રાસભરી : પ્રાઇમ વીડિયોની આ સીરીઝમાં સ્વરા ભાસ્કરે લીડ રોલ નિભાવ્યો હતો અને તેમાં તે ઘણી બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. એક એવી ટીચર સ્વરા બની હતી, જે તેના સ્ટુડન્ટ પર ફિદા થઇ જાય છે. આ સીરીઝમાં બોન્લ સીન્સની કોઇ કમી નથી.

4.ફોર મોર શોટ્સ : ચાર સહેલિયોની કહાની આ સીરીઝમાં હતી, જેને ઘણી પસંદ કરવામાં આવી હતી. સયાની ગુપ્તા, બાની જે, કીર્તિ કુલ્હારી અને માનવી ગગરુએ આમાં લીડ રોલ નિભાવ્યો હતો. આ સીરીઝમાં પણ બોલ્ડ અને હોટ સીન્સની કમી ન હતી.

5.Skulls and Roses : આ કોઇ વેબ સીરીઝ નથી પરંતુ આ વેબ રિયાલિટી શો જરૂર કહી શકાય. આ એક રિયાલિટી શો હતો જેમાં બોલ્ડનેસ અને હોટનેસનો તડકો ખૂબ લગાવવામાં આવ્યો હતો.

Live 247 Media

disabled