કામુકતાથી ભરેલી છે આ 5 વેબસીરીઝ, એવા ગંદા ગંદા સીન છે કે જોતા જ છૂટી જશે - Chel Chabilo Gujrati

કામુકતાથી ભરેલી છે આ 5 વેબસીરીઝ, એવા ગંદા ગંદા સીન છે કે જોતા જ છૂટી જશે

ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થતી ફિલ્મોને ટક્કર આપે એવી લોકોની ફેવરિટ વેબસીરીઝ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર જોવાતા વિડિયો કન્ટેન્ટની સેન્સરશિપ પર સવાલ ઉઠાવનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. એમાં કોઈ શંકા નથી કે ક્રિયેટીવીટીના નામ પર પ્રોડ્યુસર્સ નોટો છાપી રહ્યા છે અને યુઝર્સ પણ ફ્રીડમ ઓફ એડલ્હુડના નામે વેબસીરીઝ પર પિરસાતી ગાળાગાળી અને અભદ્રતાની મજા માણી રહ્યા છે.

જો કે શો પર વધતી અભદ્રતા અને ગાળાગાળીના વિરોધ બાદ આઈબી મિનિસ્ટ્રી ઓનલાઈન કન્ટેન્ટના સર્ટિફિકેશન પર વિચાર કરી રહી છે. ઓવર ધ ટૉપ એટલે કે ઓટીપી પ્લેટફોર્મ દ્વારા ક્રિએટીવીટી પીરસવાની શરૂઆત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ નિર્દેશક અનુરાગ કશ્યપથી થઈ. જેની વેબસીરીઝનું નામ હતુ સેક્રેડ ગેમ્સ. ત્યાર બાદ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ હાઈ મિર્ઝાપુર નામની વેબસીરીઝે

 

View this post on Instagram

 

A post shared by Cig Women Crazy (@cig_women_crazy)

પણ ઘણી લોકપ્રિયતા મેળવી જેનાથી ઓટીપી પ્લેટફોર્મ પર વ્યુઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો. ઓનલાઈન વેબસીરીઝમાં મિર્ઝાપુર, સેક્રેડ ગેમ્સ સીરીઝ, લસ્ટ સ્ટોરીઝ અને ફોર શોટ્સ મોર પ્લીઝ પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ઘણી હીટ રહી. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ઝડપથી ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે.

જ્યાં પહેલા એન્ટરટેનમેન્ટ માટે બધા લોકો થીએટરમાં જવાનું યોગ્ય ગણતા હતા તે જ લોકો હવે ઓટીટી પ્લેટફોર્મ બાજુ જઈ રહ્યા છે. જ્યાં બધી ફિલ્મોની ડિમાન્ડ હોય છે ભલે પછી વાત રોમાન્સની હોય કે પછી એક્શનની હોય. ઓટીટી દરેક અંદાજમાં દર્શકોનું મનપસંદ બનતું જઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલીક વેબસીરઝ એવી પણ છે જે તેની બોલ્ડનેસના કારણે ઓળખાતી હોય છે.

1. ચારિત્રહીન: ચરિત્રહીન 3 વેબ સિરીઝમાં સૌરવ દાસે સતીશનો રોલ નિભાવ્યો છે જે વેબ સિરીઝમાં જોઈ શકાય છે. કિરણમયી માટે તેનો જબરદસ્ત પ્રેમ દેખાડવામાં આવ્યો છે. સતીશ સાચો પ્રેમ મેળવવા કોલકાત્તા આવી જતો હોય છે પરંતુ ત્યાં આવીને તેની મુલાકાત રાબેયા સાથે થઇ જાય છે. ‘ચારિત્રહીન 3’ વેબ સિરીઝમાં એટલા બધા બોલ્ડ સીન છે કે જોવા વાળાના પણ પરસેવા છૂટી જાય. આ વેબ સીરીઝને એમએકસ પ્લેયર પર જોઈ શકાય છે.

2. લવલી મસાજ પાર્લર : ‘લવલી મસાજ પાર્લર’ વેબ સિરીઝમાં બોલ્ડ સીન ઘણા બધા છે. આ વેબ સિરીઝમાં પણ બોલ્ડ સીનનો તડકો લગાવવામાં આવ્યો છે. આ વેબ સિરીઝમાં એક મધ્યમવર્ગી છોકરીના જીવનને દેખાડવામાં આવ્યું છે. જે પોતાની મમ્મીની સંભાળ કરવાનું સાહસિક નિર્યણ લેતી હોય છે. જયારે તેને પૈસાની જરૂર હોય છે ત્યારે તેની મિત્ર તેને શહેરના મસાજ પાર્લરમાં શામેલ કરે છે જ્યાં તે ઘણા બધા રૂપિયા કમાવતી હોય છે.

3. બોમ્બે બેગમ્સ : અલંકૃતા દ્વારા બનાવામાં આવેલી આવેલી નેટફ્લિક્સ માટે એક ભારતીય ડ્રામા વેબ સિરીઝ છે. જેમાં પૂજા ભટ્ટ, શહાળા ગોસ્વામી, અમૃતા સુભાષ અને પ્લાબિતા ડોરથાકુર પ્રમુખ ભૂમિકામાં છે. આ વેબ સિરીઝમાં હાઈ પ્રોફાઇલ છોકરીઓ બતાવવામાં આવી છે જેમાં ઘણા સીન એવા છે જેને જોઈને તમે શરમથી પાણી પાણી થઇ જશો.

4. વર્જિન ભાસ્કર : આ વેબ સિરીઝમાં એક કામુક વિષય પર આધારિત છે જે એક કુંવારા છોકરા પર છે. તે છોકરો કામુક લેખ પણ લખતો હોય છે અને સિરીઝમાં ગર્લફ્રેંડ સાથે તેની કેમેસ્ટ્રી જોઈને તમારો પરસેવો છૂટી જશે. આ વેબ સીરીઝને તમે ZEE5 અને ઓલ્ટ બાલાજી બંને પર જોઈ શકો છો. ભાસ્કર એક બોલ્ડ ઉપન્યાસકાર છે પરંતુ તેના જીવનની સમસ્યા એ છે કે તે અત્યાર સુધી વર્જિન છે.

5. મોના હોમ ડિલીવરી :  આ વેબ સિરીઝમાં કંગના શર્મા મુખ્યુ ભૂમિકામાં દેખાડવામાં આવી છે. આ સિરીઝમાં અભિનેત્રીની બોલ્ડ અદાઓ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં પણ બોલ્ડ સીન ભરી-ભરીને છે. આ વેબ સીરીઝને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં કંગના શર્માએ એક પછી એક જોરદાર બોલ્ડ સીન આપ્યા હતા. આ વેબ સિરીઝ ઉલ્લુ એપ પર છે આને આ વેબ સિરીઝમાં એક કોલ ગર્લ વિશે દેખાડવામાં આવું છે જેને હાલતના કારણે આ કામ કરવું પડે છે.

Live 247 Media

disabled