મહેરબાની કરીને આ પાંચ વેબ સીરીઝને જોતા પહેલા કાનમાં લગાવી લો હેડફોન, રૂમનો દરવાજો પણ બંધ રાખજો - Chel Chabilo Gujrati

મહેરબાની કરીને આ પાંચ વેબ સીરીઝને જોતા પહેલા કાનમાં લગાવી લો હેડફોન, રૂમનો દરવાજો પણ બંધ રાખજો

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે.

માત્ર અમુક જ પૈસાનું સબ્સ્ક્રિપ્શન લઈને લોકો ઘરે જ બેસીને આવી વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે.વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ  જોજો. અમુક વેબ સિરીઝ તો 18+કેટેગરીમાં આવે છે.

 

એમઝોન વીડિયો એક પોપ્યુલર ઓટિટિ ચેનલ છે જેના પર  ફિલ્મો એન વેબ સીરીઝને ખુબ પસંદ કરવામાં આવે છે.અને જો વાત કરવામાં આવે બોલ્ડનેસની તો પ્રાઈમ વીડિયો પર આવી સિરીઝની બિલકુલ  પણ ખામી નથી, જે બોલ્ડ કન્ટેન્ટથી ભરપૂર છે, અને આ સિરીઝ જોતા પહેલા કાનમાં ઈયરફોન ચોક્કસ લગાવી લો કેમ કે આ વેબ સિરીઝ તમેં એકલામાં જ જોઈ શકો તેમ છો.

1. મિર્ઝાપુર: મિર્ઝાપુર વેબ સિરીઝ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. આ સિરીઝના બેભાગ રિલીઝ થઇ ચુક્યા છે.બંને ભાગમાં ભરપૂર બોલ્ડ સીન્સ દર્શાવવામા આવેલા છે. એક્શન પેક્ડ આ સિરીઝમાં એવા એવા સીન્સ છે કે તે પરિવાર સાથે જોવા માટે બિલકુલ પણ લાયક નથી.

2. મેડ ઈન હેવાન: વર્ષ 2019માં રિલીઝ થયેલી આ વેબ સિરીઝ ખુબ જ દિલચસ્પ છે અને તેમાં અનેક બોલ્ડ અને હોટ સીન્સ દર્શાવવામા આવેલા છે. આ વેબ સિરીઝ તમે પરિવાર સાથે બેસીને ક્યારેય પણ ન જોશો.

3.  સ્કલ એન્ડ રોઝીસ: સંબંધને પારખાવનો આ એક એવો ખેલ છે જે લોકોએ ખુબ પસંદ કર્યો હતો.રિયાલિટી શોની જેમ આ રિયાલિટી વેબ સિરીઝ હતી.સાઉથ આફ્રિકામાં ફિલ્માવવામાં આવેલી આ સિરીઝ ખુબ બોલ્ડ કન્ટેન્ટની સાથે રિલીઝ થઇ હતી.

4. રસભરી: વર્ષ 2020માં રિલીઝ થયેલી આ વેબ સિરીઝમાં એકથી એક બોલ્ડ સીન્સ ફિલ્માવવામા  આવેલા છે. આ સિરીઝમાં સ્વારા ભાસ્કરે દમદાર અભિનય કર્યો છે જે એક લોકલ ઈંગ્લીશ ટીચરના પ્રેમમા પડી જાય છે. આ સિરીઝમાં એવા એવા હોટ સીન્સ દર્શાવવામાં આવ્યા છે કે જોઈને તમને પણ શરમ આવી જશે.

5. ફોર મોર શોટ્સ: હિન્દી અને ઈંગ્લીશ એમ બંને ભાષામાં રિલીઝ થયેલી આ સિરીઝ બોલ્ડ સીન્સથી ભરપૂર છે. સયાની ગુપ્તા, બાની જે, કીર્તિ કુલ્હારી અને માનવી ગગરુંની મિત્રતા પર બેસ્ડ આ સિરીઝ આજની ફ્રી સ્પિરિટ યુવતીઓની કહાની છે.

Uma Thakor

disabled