સુશાંતના બનેવીનો ખુલાસો- ભાઈ માટે 5 વાર શ્વેતા છોડીને ચાલી ગઈ હતી શ્વેતા - Chel Chabilo Gujrati

સુશાંતના બનેવીનો ખુલાસો- ભાઈ માટે 5 વાર શ્વેતા છોડીને ચાલી ગઈ હતી શ્વેતા

વાહ…ભાઈ માટે પ્રેમ હોય તો આવો…જાણો સુશાંતના બનેવીએ શું શું કહ્યું

સુશાંતસિંહ રાજપૂતના બનેવી વિશાલ સિંહ કીર્તિ યુએસમાં રહે છે. તેને બ્લોગ લખીને જણાવ્યું હતું કે, તેને 5 વાર તેની વાઈફ સુશાંત સાથે રહેવા માટે તેની છોડીને ચાલી ગઈ હતી. જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીએ આરોપ લગાવ્યો હતો કે, સુશાંતનો પરિવાર તેના ટચમાં હતો.આ પર સુશાંતની બહેનોના પણ વિડીયો સામે આવી ચુક્યો છે.

વિશાલ સિંહએ તેના બ્લોગમાં લખ્યું હતું કે, તેને આ વાતની તકલીફ નથી એ તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ પરંતુ તે રાજપૂત પરિવારની તારીફ કરવા ઈચ્છતો હતો. તેને લખ્યું હતું કે, હવે તેને દુઃખ છે કે આવી ટ્રીપ હવે ક્યારે પણ નહીં થઇ શકે કારણકે તેના પરિવારમાં ચમકતો સિતારો ચાલ્યો ગયો છે.

વિશાલે લખ્યું છે કે, 2014 માં તે સમર બ્રેક પર ભારત જવાના હતા પરંતુ શ્વેતાને ખબર પડી કે રાની દીની એનિવર્સરી ફંકશન થઇ રહ્યું છે. સુશાંત પણ ત્યાં આવતો હતો. તે સમર ટિકિટ કેન્સલ કરી ભારત જવા રવાના થઈ ગઈ હતી.

2015માં શ્વેતા સુશાંતને મળવા માટે રાંચી પહોંચી હતી. જ્યાં સુશાંત ‘એમએસ ધોની’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે પુત્રને સાથે લઈ ગઈ. 2016માં, આખા કુટુંબીજનોએ સાથે મળીને ફિલ્મ ‘એમએસ ધોની’ જોવાનું નક્કી કર્યું. તે 3 દિવસની ટ્રીપ માટે અમેરિકાથી ભારત આવી હતી. ભારતમાં 3 દિવસ રોકાવવા માટે 2 દિવસ ફ્લાઈટમાં વિતાવ્યા હતા.

2017માં તે મને છોડીને ગઈ ના હતી. આ વખતે અમે બધા સુશાંત સાથે ફરવા ગયા હતા. જાન્યુઆરી 2020 માં તે ફરી શોર્ટ નોટિસ પર ઇન્ડિયા ગઈ હતી. આ વખતે હું ફરીથી એની સાથે નહોતો. તે સુશાંત સાથે રહેવા ચંદીગઢ ગઈ હતી. તેને દુઃખ છે કે તે પરિસ્થતિઓમાં તે તેને મળી ના શકી અને દરેકને જાણે છે કે શા માટે. અને છેવટે 14 જૂનના રોજ કોવિડની વચ્ચે તેણીને આ સમાચાર મળતાની સાથે જ તે વહેલી તકે ભારત ગઈ હતી જેથી તે તેના ભાઈને વિદાય આપી શકે.

divyansh

disabled