આ છે વિરાટ કોહલીની આ EX ગર્લફ્રેન્ડ, અનુષ્કા કરતા 10 ગણી સુંદર છે- તસ્વીરો જોઈને દિલ ડગમગ થઇ જશે - Chel Chabilo Gujrati

આ છે વિરાટ કોહલીની આ EX ગર્લફ્રેન્ડ, અનુષ્કા કરતા 10 ગણી સુંદર છે- તસ્વીરો જોઈને દિલ ડગમગ થઇ જશે

અનુષ્કા તો બેકાર છે આની સામે, 10 તસ્વીરો જોઈને વિરાટ પણ આજે અફસોસ કરશે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને એક વર્ષ વીતી ગયું છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ ગયા વર્ષે ઇટાલીમાં લગ્ન કર્યા જેની ખૂબ ચર્ચા થઈ હતી.

બૉલીવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ અને ટીમના કેપ્ટન એવા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પોતાની ખુબસુરતીથી લાખો લોકોના દિલોમાં રાજ કર્યું છે. પરંતુ, કદાચ તમે નહીં જાણતા હોવ કે અનુષ્કા પહેલા વિરાટનું અફેર ઘણી છોકરીઓ સાથે રહ્યું છે. તેમાં એક છોકરી એવી પણ હતી જે અનુષ્કા કરતા વધારે સુંદર હતી. જી હા,

અનુષ્કા પહેલા પણ વિરાટના જીવનમાં એક એવી છોકરી હતી જે તેની પત્ની બનવા માટે તૈયાર હતી. જો વિરાટ કોહલીની માતા આ સંબંધ મંજૂર હોત, તો આજે કદાચ આ છોકરી વિરાટની પત્ની હોત. વિરાટ કોહલીની આ એક્સ ગર્લફ્રેન્ડ ઇસાબેલ લિટે છે, જે બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી છે જેણે બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે અને દેખાવમાં ખૂબ જ સુંદર છે. હાલમાં તે કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી.

પરંતુ તે ઘણીવાર એડ ફિલ્મોમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલની અભિનેત્રી અને મોડેલ ઇસાબેલ લિટે બોલિવૂડમાં કામ મેળવવા માટે ભારત આવી હતી. પરંતુ, સખત મહેનત બાદ પણ તે કોઈ વિશેષ મુકામ પ્રાપ્ત કરી શકી નહીં.

ઇસાબેલે વર્ષ 2013માં ‘સિક્સટીન’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે પછી, તેને 2014માં, ‘પુરાની જીન્સ’ નામની ફિલ્મ કરી હતી. ઇસાબેલ બંને ફિલ્મોમાં કોઈ ખાસ જાદુ દેખાડી શકી નહિ, પરંતુ તેની સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા.

ઇસાબેલ અને વિરાટ એક પાર્ટીમાં મળ્યા હતા. આ પછી, આ બંનેને ઘણી જગ્યાએ એક સાથે જોવામાં આવ્યા હતા. જોકે વિરાટની માતા વિરાટ અને ઇસાબેલના સંબંધથી ખુશ નહોતી. બીજી તરફ, વિરાટ અને ઇસાબેલનું પણ થોડા દિવસ પછી બ્રેકઅપ થઇ ગયું. જે પછી આ બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા.

વિરાટની gf લિસ્ટમાં એક છોકરી એવી પણ હતી જે અનુષ્કા કરતા વધારે સુંદર હતી. જી હાં, અનુષ્કા પહેલા પણ વિરાટના જીવનમાં એક એવી છોકરી હતી જે તેની પત્ની બનવા માટે તૈયાર હતી. પણ વિરાટની મમ્મીને આ સંબંધ મંજૂર ન હતો. જો તે સમયે તેમણે હા પાડી હોત તો આ છોકરી વિરાટની પત્ની હોત. વિરાટ કોહલીની આ એક્સ ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પરંતુ ઇસાબેલ લિટે છે, જે બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી છે.

જેણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે અને તે દેખાવમાં ખૂબ જ બોલ્ડ છે જે તસ્વીરોમાં તમે જોઈ શકો છો. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે જો વિરાટ કોહલીની માતા સંમત થાત, તો કદાચ તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો હોત.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

જાણકારી અનુસાર, ઇસાબેલ વિરાટને ખૂબ જ પ્રેમ કરતી હતી. ઘણીવાર ઇસાબેલ વિરાટને મળવા માટે દિલ્હી પણ પહોંચી જતી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ અને ઇસાબેલે મુંબઈમાં એક બિઝનેસમેનની પાર્ટીમાં મળ્યા હતા. ઇસાબેલે લીતે બ્રાઝિલની એક હિરોઈન છે જે રાજ પુરોહિતની ફિલ્મ ‘સિક્સટીન’ નો ભાગ હતી.તે શૂટિંગ પૂરી કરવા માટે અને તેના પ્રમોશન માટે થોડો સમય ભારતમાં રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

અહેવાલો અનુસાર નવેમ્બર 2013માં વિરાટ અને ઇસાબેલ સિંગાપુર વેકેશન પર ગયા હતા. પરંતુ તેમનું લફરું લાબું ના ચાલ્યું…ત્યાર બાદ તરત જ વિરાટને તેનો પ્રેમ મળી હતી અનુષ્કા શર્મા!

Live 247 Media

disabled