હુસ્નની મલ્લિકા છે ભારતીય ખેલાડી વેંકટેશ અય્યરની ગર્લફ્રેન્ડ, સાઉથ ઇન્ડસ્ટ્રીની છે સફેદ બ્યુટી, શું કમાલનું ફિગર છે દોસ્તો - Chel Chabilo Gujrati

હુસ્નની મલ્લિકા છે ભારતીય ખેલાડી વેંકટેશ અય્યરની ગર્લફ્રેન્ડ, સાઉથ ઇન્ડસ્ટ્રીની છે સફેદ બ્યુટી, શું કમાલનું ફિગર છે દોસ્તો

ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર તેની બલ્લેબાજી માટે જાણિતો છે. IPL 2022 દરમિયાન તે તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવ્યો હતો. ત્યારે વેંકટેશ અય્યરનું નામ એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે જોડાવા લાગ્યુ હતુ. ચાહકો તેને તેની ગર્લફ્રેન્ડ પણ ગણાવતા હતા. IPL 2022 દરમિયાન ટીમ ઇન્ડિયામાં ધમાલ મચાવનાર વેંકટેશ અય્યર અને સાઉથ એક્ટ્રેસ પ્રિયંકા જવાલકરની ચેટ પણ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. વેંકટેશ આમ તો સોશિયલ મીડિયા પર કંઇ ખાસ એક્ટિવ રહેતો નથી.

પરંતુ જે સમયે તેણે તેલુગુ અભિનેત્રી પ્રિયંકાની એક પોસ્ટ પર કમેન્ટ કરી ત્યારે આ કમેન્ટ ઘણી વાયરલ થઇ હતી. અય્યરની કમેન્ટ પર પ્રિયંકાએ જવાબમાં લખ્યુ હતુ, કોણ ? તું ? 29 વર્ષિય પ્રિયંકા જવાલકર આંધ્રપ્રદેશથી છે. પ્રિયંકાએ વર્ષ 2017થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ કલા વરમ આવી હતી. પ્રિયંકાએ ટેક્સીવાલા, થિમારુસુ અને એસઆર કલ્યાણમંડપમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. આઇપીએલના છેલ્લા સીઝનમાં વેંકટેશ અય્યરે ઘણુ નામ કમાવ્યુ.

અય્યરે છેલ્લી IPL સિઝનમાં 10 મેચ રમી હતી, જેમાં 41.11ની એવરેજથી 370 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદી સામેલ હતી. KKRએ આ સિઝન માટે આ યુવા ઓલરાઉન્ડરને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. વેંકટેશ અય્યરે ટીમ ઈન્ડિયા માટે 2 ODI અને 9 T20 મેચ રમી છે. તેણે આ ODI મેચોમાં 12ની એવરેજથી 24 રન બનાવ્યા છે. ત્યાં 9 T20 માં, તેણે 33.25 ની સરેરાશથી 133 રન બનાવ્યા છે અને 5 વિકેટ પણ લીધી છે.

ક્રિકેટર વેંકટેશ અય્યર અને સાઉથ અભિનેત્રી પ્રિયંકા વચ્ચેના સંબંધોને લઈને અફવાઓ ગરમ છે. જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકાએ ફોટો શેર કર્યો હતો, જેના પર કમેન્ટ કરતા અય્યરે લખ્યું- ક્યૂટ. ત્યારથી તેમના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ હતી. વેંકટેશ અય્યર તેની લવ સ્ટોરીને કારણે ઘણો ચર્ચામાં રહ્યો હતો. પ્રિયંકાની વાત કરીએ તો, તે ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. અભિનેત્રી તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે.

હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેની સુંદરતા જોતા જ બની રહી છે. બ્લેક બ્રાલેટ ટોપ અને સલવારમાં પ્રિયંકા ખૂબ જ ક્યૂટ અને હોટ લાગી રહી છે. પ્રિયંકા સાઉથની વ્હાઇટ બ્યુટી છે. બોલિવૂડની ભાગ્યે જ કોઈ અભિનેત્રી તેની સુંદરતાનો મુકાબલો કરી શકે છે ! અભિનેત્રી મેકઅપ વિના વિખરાયેલા વાળમાં પણ અદ્ભુત લાગે છે. તે ચોક્કસપણે ખૂબ જ આકર્ષક છે.

Live 247 Media

disabled