બેસ્ટ ફિગરમાં પહેલો નંબર આવે છે આનો, ઇમરાન હાશ્મીની અભિનેત્રીએ નવા ફોટોથી આખું ઇન્ટરનેટ ધુણાવ્યું - Chel Chabilo Gujrati

બેસ્ટ ફિગરમાં પહેલો નંબર આવે છે આનો, ઇમરાન હાશ્મીની અભિનેત્રીએ નવા ફોટોથી આખું ઇન્ટરનેટ ધુણાવ્યું

સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી વેદિકા કુમારે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વેદિકાને પોતાના અભિનય અને હોટ ફિગરને લીધે જાણવામાં આવે છે. વેદિકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાનીઆકર્ષક તસવીરો શેર કરતી રહે છે. વેદિકાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે હંમેશા ફરવા માટે દેશ વિદેશ માં જતી આવતી રહે છે. એવામાં વેદિકાએ લેટેસ્ટ તસવીરો શેર કરીને લોકોની ઊંઘ પણ હરામ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

હાલના દિવસોમાં વેદિકા ઈન્ડસ્ટ્રીથી બ્રેક લીધો છે અને નવરાશનું જીવન જીવી રહી છે. એવામાં વેદિકા વેકેશન માણવા માટે માલદીવ પહોંચી છે, જ્યા વેદિકાએ બિકી પહેરીને ફોટોશૂટ કર્યું છે. સામે આવેલી વેદિકાની તસ્વીરોમાં તે વ્હાઇટ બિકી પહેરી છે. બિકી પહેરીને વેદિકા સમુદ્રના પાણીમાં આગ લગાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

જ્યારથી વેદિકા માલદીવ પહોંચી છે ત્યારથી લગાતાર પોતાની તસવીરો શેર કરી રહી છે. તસવીરોમાં વેદિકા એકદમ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. અન્ય એક તસ્વીરમાં વેદિકાએ પર્પલ બિકી પહેરી છે અને વોક કરતી દેખાઈ રહી છે. આ લુકમાં વેદિકા એકેદમ કાતિલના લાગી રહી છે. બિકી સાથે વેદિકાએ પોતાના વાળમાં હાઈ બન બનાવ્યું છે અને તેની પિન્ક લિપસ્ટિક લોકોના દિલમા ખલબલી મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

જો કે આ પહેલી વાર નથી કે વેદિકાએ બિકી પહેરીને તસ્વીર શેર કરી હોય, પહેલા પણ તે પોતાની આવી તસ્વીર શેર કરી ચુકી છે. ટ્રેડિશનલ લુક હોય કે પછી બિકી લુક દરેક અવતારમાં વેદિકા એકદમ પરફેક્ટ લાગે છે. બિકી લુકમાં વેદિકા પોતાનું હોટ અને કર્વી ફિગર પણ ફ્લોન્ટ કરે છે. તેની દરેક તસવીરો લોકો ખુબ પસંદ કરે છે અને ચાહકો પણ તેની નવી નવી તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

વેદિકાએ પોતાની અદાકારીની શરૂઆત વર્ષ 2006માં તમિલ ફિલ્મ દ્વારા કરી હતી અને આજે તે બોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી ચુકી છે. આ સિવાય તે  તામિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાની કેટલીક ફિલ્મો કરી છે. વળી, વાત કરવામાં આવે વેદિકા કુમારના બૉલીવુડ ડેબ્યૂની તો હિન્દી સિનેમાનો દમદાર કલાકર ઇમરાન હાશમીની ફિલ્મ ‘ધ બૉડી’ દ્વારા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

બોલીવુડમાં ડેબ્યુ કરવા વિશે વેદિકાએ કહ્યું હતું કે,”તે હિન્દી ફિલ્મમાં આવવા માટે યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી અને આખરે તેને તે પ્રોજેક્ટ મળી જ ગયો. વેદિકાએ કહ્યું કે,”હું ખુશ છું કે મેં યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ અને આ એકદમ પરફેક્ટ પ્રોજેક્ટ છે.હું ફિલ્મને લીધે ખુબ જ ઉત્સાહિત છું. ઇમરાન એક દમદાર અભિનેતા છે અને તેની સાથે કામ કરવામાં મને ખુબ જ ખુશી થશે”. ઘણા ઓડિશન્સ પછી તેને આ ફિલ્મ ધ બોડી માટે પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

વર્ષ 2013માં આવેલી તમિલ ફિલ્મ પરદેશી માટે તેના અભિનયને ખુબ પ્રશંસા મળી હતી. વેદિકાની ફિલ્મ શિવલિંગા કન્નડ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. વર્ષ 2099માં વેદિકાએ સનફિસ્ટ સ્વીટ સોલ્ટી બિસ્કિટની જાહેરાત કરી હતી, જેમાં સુપરસ્ટાર સૂર્યા પણ જોવા મળ્યો હતો, તે સમયમાં વેદિકા સૂર્યા સાથે મોડેલિંગ કરતી હતી. આજે વેદિકા ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અને ગ્લેમર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

yc.naresh

disabled