કબીર સિંહની આ કામવાળીએ બધા જ કપડાં ઉતાર્યા અને આખા ગામને દેખાડ્યા ફોટોસ- જુઓ તમે પણ - Chel Chabilo Gujrati

કબીર સિંહની આ કામવાળીએ બધા જ કપડાં ઉતાર્યા અને આખા ગામને દેખાડ્યા ફોટોસ- જુઓ તમે પણ

‘કબીર સિંહ’ની આ કામવાળી અભિનેત્રીએ વગર કપડે કરાવ્યું ફોટોશૂટ, આંખે અંધારા આવી જશે એવી સાઈઝ છે

અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ “કબીર સિંહ” ખુબ જ પ્રખ્યાત અને ચર્ચામાં પણ રહી. શાહિદ અને કિયારા સિવાય બીજી એક અભિનેત્રીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં કબીર સિંહની કામવાળી પણ ખુબ જ ચર્ચામાં આવી હતી.

કબીર સિંહની કામવાળીનું પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રી વનિતા ખરાતે. આ ફિલ્મમાં તેના ઉપર ખુબ મીમ પણ બન્યા હતા, પરંતુ હવે ફરી એકવાર વનિતા ચર્ચામાં આવી ગઈ છે. અને આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેનું બોલ્ડ ફોટોશૂટ. વનિતા દ્વારા કરાવવામાં આવેલું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. કારણ કે વનિતાએ ફોટોશૂટ કરાવ્યું છે.

વનિતાએ પોતાના આ ફોટોશૂટની એક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. જો તમે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક નજર નાખશો તો વિનિતા મોટાભાગે એકદમ સિમ્પલ એ ભારતીય પોશાકમાં જોવા મળશે. પરંતુ વનિતાનો આ અવતાર જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું છે. તેની આ તસ્વીર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

પરંતુ આ ફોટોશૂટ કરાવવા પાછળ વનિતાનો એક ખાસ ઉદ્દેશ્ય પણ છે. તે લોકોને “બોડી પોઝિટિવિટી”નો સંદેશ આપવા માંગે છે. આ ફોટોશૂટમાં વનિતા કપડાં વગર પોતાના આખા શરીરને એક પતંગની પાછળ સંતાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by @vanitakharat19

આ ફોટો શેર કરવાની સાથે વનિતાએ લખ્યું છે કે, “મને મારા ટેલેન્ટ, પેશન, કોન્ફિડેન્સ અને શરીર ઉપર ગર્વ છે. આ તસ્વીરનાં માધ્યમથી વનિતા એ જણાવવા માંગે છે કે બોડી શેમિંગ ના થવી જોઈએ. ઘણા લોકો તેની આલોચના કરી રહ્યા છે તો ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવેલા દેખાય છે.

Live 247 Media
After post

disabled