બ્રાની નીચે આવી પેન્ટી પહેરી રણબીર કપૂરને ચોંટી પડી આ ફટકડી અભિનેત્રી, આલિયા ભટ્ટ જોશે તો બળી જશે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે. હાલમાં જ આલિયા તેના હોલિવુડ પ્રોજેક્ટ હાર્ટ ઓફ સ્ટોનનું શુટિંગ પૂર્ણ કરી મુંબઇ પરત ફરી હતી, ત્યારે પ્રેગ્નેટ પત્નીને લેવા માટે રણબીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે આલિયાને સરપ્રાઇઝ આપ્યુ હતુ. આલિયા રણબીરને જોતા જ બેબી કહીને દોડતી કારમાં ગઇ હતી અને પતિ રણબીરને ગળે લગાડ્યો હતો.
View this post on Instagram
આલિયાના એક્સપ્રેશન જોઇને એવું લાગી રહ્યુ હતુ કે તે રણબીરને ઘણુ મિસ કરી રહી હતી અને એટલે જ એરપોર્ટ પર તેને જોતા તે દોડીને તેની પાસે જતી રહી હતી. હવે આ બધા વચ્ચે રણબીર કપૂરની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં રણબીર ફેમસ એક્ટ્રેસ સાથે કેમેરાની સામે કોઝી થતો જોવા મળી રહ્યો છે. રણબીરની આ તસવીર એટલી બોલ્ડ છે કે તે ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, આ તસવીરમાં રણબીર જેની સાથે કોઝી થઇ રહ્યો છે, તે હીજુ કોઇ નહિ પણ તેની અપકમિંગ ફિલ્મ શમશેરાની હિરોઇન વાણી કપૂર છે. રણબીર વાણીની ખૂબ જ નજીક જોવા મળી રહ્યો છે. આ દરમિયાનના લુકની વાત કરીએ તો, વાણી બ્રા અને સ્ટાઇલિશ પેન્ટમાં જોવા મળી રહી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરમાં રણબીર કપૂર અને વાણી એક જ સ્ટૂલ પર બેઠેલા જોવા મળે છે. તસવીરમાં વાણી રણબીરની એટલી નજીક જોવા મળી રહી છે કે આલિયા ભટ્ટને જોઇને ઈર્ષ્યા થઈ શકે છે.
View this post on Instagram
આ તસવીરમાં વાણીએ ઘણા જ બોલ્ડ કપડા પહેર્યા છે. વાણીએ જાળીદાર પેન્ટ સાથે સફેદ બ્રા પહેરી છે. એક્ટ્રેસનું પેન્ટ એટલુ જાળીદાર છે કે તેના ટોન્ડ લેગ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. રણબીર કપૂર વાણીની કમર પર હાથ રાખીને કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ રણબીર અને વાણીના બોલ્ડ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.
View this post on Instagram
આ તસવીરોમાં બોલ્ડ કપડા પહેરેલી વાણી દિવાલને અડીને ઉભેલી જોવા મળી હતી, જ્યારે રણબીર કપૂર તેની ખૂબ નજીક જોવા મળ્યો હતો. પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા વાણીએ કેપ્શનમાં લખ્યું – ‘ફિતૂર.’ વાણી કપૂર અને રણબીર કપૂર આ દિવસોમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘શમશેરા’નું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 22મી જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ત્યારથી આ ફિલ્મને લઈને ચાહકોની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.