વાણી કપૂરની બોલ્ડનેસે ઉડાવ્યા દરેકના હોંશ, એવી પીળી બ્રા પહેરી કે કઈંક કરવાનું મન થઇ જશે
હ્રિતિક રોશનની સંસ્કારી હિરોઈને ન પહેરવાનું પહેરી આખું ગામ ગજાવ્યું, બ્રા માં કેવી ગજબની લાગી રહી છે
બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર તે અભિનેત્રીઓમાંની એક છે જેણે માત્ર પોતાના અભિનય જ નહીં પણ પોતાના બોલ્ડ લુક અને ફિટનેસથી પણ લોકોને પ્રભાવિત કર્યા છે.વાણી ફિલ્મોની સાથે સાથે પોતાની બોલ્ડનેસને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. વાણી કપૂરે ઋત્વિક રોશન સાથેની ફિલ્મ વૉરમાં અભિનય કરીને ચાહકોનો ખુબ પ્રેમ મેળવ્યો હતો. વાણી સોશિયલ સાઈટ્સ પર પણ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે..એવામાં એકવાર ફરીથી વાણીએ પોતાની તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો દીવાના બની રહ્યા છે.
View this post on Instagram
વાણીના આ લેટેસ્ટ ટોશૂટમાં તેણે પીળા રંગની બિકી પહેરી રાખી છે અને વ્હાઇટ શોર્ટ સ્કર્ટ પણ પહેરી રાખ્યું છે. આ લુક સાથે વાણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હલકો મેકઅપ પણ કરી રાખ્યો છે. આ લુક્સમાં વાણીનું દમદાર ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. અભિનેત્રી વાણી કપૂર સૌ પહેલાં તો અભિનેત્રી છે, કલાકાર છે, પણ કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરવા માટેના તેના ગુણો સાવ ભિન્ન જ છે. આ તેની અનેરી શૈલી છે. એ ધારણા પર વાર્તા અને પ્રોજેક્ટ પર પસંદગી ઉતારે છે. આથી જ, વાણી કપૂરે આંખ બંધ કરીને કંઈ ‘ચંડીગઢ કરે આશિકી’ ફિલ્મ પસંદ નહોતી કરી
View this post on Instagram
‘ચંડીગઢ કરે આશિકી’ ફિલ્મ ફિલ્મમાં તેણે ટ્રાન્સ-મહિલાની ભૂમિકા ભજવી છે, જેનાથી તેના ઘણા સાથીઓ-મિત્રો શરમાતા હોય છે. આટલું જ નહીં, કેટલાંકને વળી એવો ડર લાગે છે કે આવી ભૂમિકા ભજવવાથી તેના પુરુષ-ફેન દૂર થઈ જશે તસવીર સાથે વાણીએ ‘સમર પ્રિવ્યુ’ કૈપ્શન પણ આપ્યું છે. વાણીનું આ ફોટોશૂટ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
કારકિર્દીની વાત કરીએ તો વાણી છેલ્લી વાર આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં જોવા મળી હતી, જેમાં તેણે ટ્રાન્સજેન્ડરનો કિરદાર નિભાવ્યો હતો. વાણીની આવનારી ફિલ્મ ‘શમશેરા’ હશે. ફિલ્મમાં સંજય દત્ત અને રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ચાહકો વાણીની આગળની ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહી છે.