વાણી કપૂરે ઓરેન્જ કલરના ડ્રેસમાં ઘણું બધું દેખાડી દીધું, ખુલ્લું ખુલ્લું જોતા જ ફેન્સના હોંશ ઉડ્યા - Chel Chabilo Gujrati

વાણી કપૂરે ઓરેન્જ કલરના ડ્રેસમાં ઘણું બધું દેખાડી દીધું, ખુલ્લું ખુલ્લું જોતા જ ફેન્સના હોંશ ઉડ્યા

હૃતિક રોશનની અભિનેત્રીએ શરમની બધી જ હદ પાર કરી, એવો ડ્રેસ પહેર્યો કે આંખો બહાર આવશે

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર તેની સુંદરતા માટે ઓળખાતી હોય છે. અવાર નવાર ઈન્ટરનેટ પર અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થતો રહે છે.  વાણી કપૂર અભિનયની સાથે તેના  ફેશન સેન્સના માટે પણ ઓળખાતી હોય છે. વાણી કપૂરની સ્ટાઇલ અને ગ્લેમરસ લુક અવાર નવાર સોશ્યિલ મીડિયા પર છવાયેલો રહેતો હોય છે.

તેવામાં ફરી એકવાર વાણી કપૂરે તેના હોટ અવતારથી ઈન્ટરનેટ પર કહેર વરસાવી દીધો છે. વાણીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ ગોર્જીયસ નજર આવી રહી છે. અભિનેત્રીની આ તસવીર પર ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. ઓરેન્જ કલરની બેકલે ડ્રેસમાં વાણી કપૂર કહેર વરસાવી રહી છે. હાઈ સ્લીટ આઉટફિટમાં વાણી ખુબ હોટ લાગી રહી છે.

વાણીની આ ઓરેન્જ કલરની ડ્રેસની કિંમત લગભગ 16 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. શર્ટ અને જીન્સમાં વાણી ખુબ જ હોટ લાગી રહી છે. વાણી આની પહેલા શુદ્ધ દેશી રોમાન્સ, બેફિક્રે, વોર જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. શુદ્ધ દેશી રોમાન્સ માટે અભિનેત્રીને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફ્લિમફેર એવોર્ડ પણ મળ્યો હતો. વાણીનો ડ્રેસિંગ સેન્સ કમાલની હોય છે જે તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જતો હોય છે.

અભિનેત્રી બોલિવૂડના મોટા અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે. વાણીએ તેના અભિનયથી બધાને ખુશ કર્યા છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે વાણીને પહેલા કયારેય બોલિવૂડથી કોઈ સંબંધ હતો નહિ. અભિનેત્રી ફિલ્મોમાં આવ્યા પહેલા હોટેલમાં કામ કરતી હતી.

વાણીનો જન્મ 23 ઓક્ટોમ્બર 1988માં દિલ્હીમાં થયો હતો. અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆતના દિવસોમાં વાણીનું નામ પ્રોડ્યુસર ડાયરેક્ટર આદિત્ય ચોપરાની સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું નામ ફેશન ડિઝાઈનર નિખિલ થંપીની સાથે જોડવામાં આવ્યું હતું. અભિનેત્રીને તેના અભિનયના કામમાં એટલી સફળતા નથી મળી જેની તે હકદાર છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ સુંદર તસવીરો અને વીડિયોથી ભરેલું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂર છેલ્લે અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘બેલ બોટમ’માં નજર આવી હતી અને તે સમયે અભિનેત્રી ખુબ ચર્ચામાં પણ આવી હતી. ફિલ્મ દર્શકોની વચ્ચે છવાયેલી રહી હતી. અભિનેત્રીની આવવા વાળી ફિલ્મ ‘શમશેરા’ છે જેમાં અભિનેત્રી રણવીર કપૂર સાથે દેખાશે. જયારે ‘ચંદીગઢ કરે આશીકી’માં આયુષ્માન ખુરાના તેમની સાથે હશે.

Live 247 Media

disabled