અક્ષય કુમાર સાથે બેલ બોટમ ફિલ્મમાં જોવા મળનારી અભિનેત્રી વાણી કપૂરે બ્લેક કપડામાં કરાવ્યું ફોટોશૂટ, વાયરલ થઇ તસવીરો

ઉફ્ફ્ફ બ્રા હોય તો આવી… જુઓ કેવા કેવા શરમાઈ જવાય એવા PHOTOS મુક્યા

અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયામાં આ દિવસોમાં છવાયેલી છે. તેની સુંદર તસ્વીરોને ચાહકો  ખુબ જ પસંદ કરે છે. હાલમાં પણ વાણી કપૂરની શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે.

વાણી કપૂરે બ્લેક આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં તે ડિઝાનર આઉટફિટની અંદર કમાલ લાગી રહી છે. વાણાીના વર્કઆઉટ વિશે વાત કરીએ તો તેણીએ પિલાટેઝ ઉપરાંત જિમ અને પછી કાર્ડિયો એક્સર્સાઈઝ સામેલ હતી. પિલાટેઝમાં અલગ અલગ તાપીનું સર્કિટ ટ્રેનિંગ અને ફંક્શન ટ્રેનિંગ આવતું હોય.આ સમયે વાણીએ 20-20-20 ફોર્મ્યુલા અપનાવી હતી. જેમાં 20 મિનિટ પગની એક્સર્સાઈઝ, 20 મિનિટ એબ્ડોમિન એટલે કે પેટ અને 20 મિનિટ અપર બોડીની એક્સર્સાઈઝ કરતી હતી.

વાયરલ થઇ રહેલો વાણી કપૂરનો લુક જેટલો ચર્ચામાં છે. એટલી જ ચર્ચામાં તેને પહેરેલા એ ડ્રેસની કિંમત પણ છે. વાણીએ  અર્પિતા મહેતા દ્વારા ડિઝાઇન કરેલ બ્લેક શિમરી આઉટફિટ પહેર્યું છે. તેને આ બ્લેક રેટ્રો લિનિયર એબ્રોયડર્ડ બરલેટ સાથે કો-ઓર્ડિનેટેડ પેન્ટ્સ પહેર્યું છે.

વાણી કપૂરે પહેરેલો આ ડ્રેસ અર્પિતા મહેતાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેની કિંમત 1 લાખ 69 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. વાણી કપૂરે થોડા દિવસ પહેલા જ આ પ્રોફેશનલ ફિલ્ડની અંદર 10 વર્ષ પૂર્ણ થવા ઉપર ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાના ડિઝાઇન કરેલા આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી અને તેને શુભકામનાઓ પાઠવી હતી.

વાણી કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આ ફોટોશૂટના કેટલાક વીડિયો પણ શેર.  વીડિયોની અંદર પણ વાણી કપૂરનો શાનદાર લુક જોવા મળી રહ્યો હતો. ફિટનેસ ટ્રેનર યાસમીન બોડી બાબતે કહે કહે છે ‘વાણી કપૂરે પોતાના વર્કઆઉટ પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે અને તેણે ૯-૧૦ અઠવાડિયા સુધી ખૂબ જ સ્ટ્રિક્ટ ફિટનેસ ટ્રેનિંગ બાદ આ પ્રકારે પરફેક્ટ બોડી શેપ મેળવ્યો છે. વાણીએ 10 અઠવાડિયા સુધી દરરોજ પૂરા ડેડિકેશન સાથે વર્કઆઉટ કર્યું છે. ‘

વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો વાણી કપૂરને છેલ્લે ફિલ્મ “વાર”માં જોવામાં આવી હતી. જેમાં તેને હૃતિક રોશન સાથે એક નાનો રોલ નિભાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ રિતિક રોશન અને ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ વોરનાકામ કર્યું છે. ઉપરાંત બીજી એકવાત હોય કે જે લગભગ તમામ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે તો તે છે આ અભિનેત્રીનું પરફેક્ટ બોડી. જોકે આ બોડી મેળવવા માટે વાણીને કેટલાય મહિના સુધી ખૂબ જ આકરી મહેનત કરવી પડી છે.

આ ફિલ્મની અંદરનું એક ગીત “ઘૂંઘરું તુત ગએ”માં હૃતિક સાથેનો તેનો ડાન્સ પણ ખુબ જ  પોપ્યુલર રહ્યો હતો. વાણીની આવનારી ફિલ્મોમાં શમશેરા, બેલ બોટમ અને ચડીગઢ કરે આશિકી શામિલ હે. બેલ બોટમ ફિલ્મની ટિમ સાથે સમગ્ર કસ્ટમ વાણી કપૂરની તસ્વીર પણ સામે આવી છે.

disabled