રણવીરની અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને શરમાવી દીધા, દીપિકાને પણ ભૂલી જશો 15 કાતિલ તસ્વીરો જોઈને - Chel Chabilo Gujrati

રણવીરની અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને શરમાવી દીધા, દીપિકાને પણ ભૂલી જશો 15 કાતિલ તસ્વીરો જોઈને

આ 10 તસવીરો જોઈને તો રણવીર સિંહને પણ મોં માંથી લાળ ટપકી જશે, જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ નું ટીઝર આવતા જ ફિલ્મ ચર્ચામાં આવી ચુકી છે.

આ ફિલ્મ માટે ટાઇગર શ્રોફ, ઋતિક રોશન અને વાણી કપૂરે તનતોડ મહેનત કરી છે. તો એ લોકોએ ખુદ પર બહુજ મહેનત કરી છે. આ વાત તો ટીઝરમાં જ તેની ઝલક દેખાઈ ગઈ છે. ત્યારે હાલમાં જ વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી અમુક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વાણી કપૂરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલાફોટોમાં તેનો નવો અવતાર જોવા મળ્યો છે. ટીઝરમાં વાણી કપૂરનો લુક નજરમાં આવ્યો છે.

વાણી કપૂર તેની પરફેક્ટ બોડી અને ફિટનેશને લઈને ચર્ચામાં છે. વાણીએ આ પરફેશન માટે તનતોડ મહેનત કરી છે. વાણી કપૂરે આ મામલે કહ્યું હતું કે. આ ફિલ્મમાં આ હદ સુધી ફિટ રહેવાની આવશ્કયતા હતી. તેના માટે તેને તનતોડ  મહેનત કરી હતી. વાણીએ આ માટે એક ન્યુઝ એજન્સીને જણવ્યું હતું કે, દર્શકોની સકારાત્મક પ્રતિક્રિયા હમેંશા મારા માટે સારી રહી છે. આ પ્રતિક્રિયા જોઇને મળે બહુજ ખુશી થાય છે.

ફિલ્મમાં જેટલી ફિટનેસની જરૂરત હતી તેના માટે મેં ખુદ પર બહુજ કામ કર્યું હતું. વાણી કપૂરે ગુરુવારે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદને તેના જન્મદિવસની શુભેચ્છા આપી કહ્યું હતું કે, તેની સાથે કામ કરવાનું બહુ જ સારું રહ્યું હતું.

વાણીએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થે સાથે ફોટો શેર કરતા કહ્યું હતું કે, ‘આ ખાસ દિવસ પર સિડ તમને ઘણૉ પ્રેમ અને ઘણી બધી શુભકામનાઓ. તમારી સાથે કામ કરવાનો બેહદ આનંદ મળ્યો છે અને જેટલી પણ અગણિત યાદો આપણે બનાવી છે. તે હું હંમેશા યાદ રાખીશ.હેપી બર્થે ડે કેપટન. સિદ્ધાર્થ આનંદ.’

જણાવી દઈએ કે, ફિલ્મ વોર સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરે છે.આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન જોવા મળશે. આ ફિલ્મ માટે વાણી બહુજ એક્સાઈટેડ છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ આગામી 2 ઓક્ટોબરના હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

વોર ફિલ્મ માટે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂરે પણ કડી મહેનત કરી છે. તેણીએ પોતાની જાત માટે ઘણો પરસેવો પાડ્યો છે.

જે ફિલ્મના ટીઝરની એક ઝલક માં તમને ક્લીન બોલ્ડ થઇ જશો જોકે હાલમાં વાણી કપૂર પણ જોર શોરમાં ચર્ચામાં ચાલી રહી છે. વાણી કપૂરે તાજેતરમાં જ ઇન્ટરનેટ પર પોતાના હોટ ફોટા શેયર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

આ તસ્વીરોમાં વાણી કપૂરનો હોટ ન્યૂ લૂક દેખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર પ્રશંસકો વખાણના પુલ બાંધી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, રિતિક અને ટાઇગર સાથે વાણી ફિટ બેસે છે.

મોટા ભાગના લોકો તો બોડી જોઈને જ મંત્રમુગ્ધ થઇ ગયા જશે… તો અભિનેત્રી વાણી કપૂરનું કહેવું છે કે, આ ફિલ્મ માટે જે હદ સુધી ફિટ રહેવાની જરૂરત હતી ત્યા સુધી પરસેવો પાડ્યો છે.

વાણીએ ન્યૂઝ એજન્સી આઇએએનએસ સાથેની ચીટચેટમાં કહ્યું કે, દર્શકો પાસેથી પોઝિટીવ રિસ્પોન્સ મેળવવો હંમેશાથી મને પસંદ છે અને આ પ્રતિક્રિયા જોતાં મને સાચે જ ઘણી ખુશી મળે છે. ફિલ્મ માટે જેટલી ફિટનેસ જરૂરી હતી એ મેળવવા માટે ઘણી મહેનત કરી છે.ટ્રેનર યાસમીન કહે છે ‘વાણી કપૂરે પોતાના વર્કઆઉટ પ્રત્યે ખૂબ જ સમર્પિતછે અને તેણે

10 સપ્તાહ સુધી ખૂબ જ સ્ટ્રિક્ટ ફિટનેસ ટ્રેનિંગ બાદ આ પ્રકારે પરફેક્ટ બોડી શેપ મેળવ્યો છે. વાણીએ સતત 10 અઠવાડિયા સુધી દરરોજ પૂરા ડેડિકેશન સાથે વર્કઆઉટ કર્યું છે. ‘

વાણી કપૂરે બિકિની બોડી માટે ખૂબ જ મહેનત કરી છે. 30 વર્ષની એક્ટ્રેસે પરફેક્ટ બોડી માટે યોગાની સાથે સાથે જિમમાં વેટ ટ્રેનિંગ પણ કરી છે. ફિલ્મ વોરમાં વાણી કપૂરને એકદમ બિન્દાસ, બોલ્ડ અને સુપરફિટની ભૂમિકાને બતાવવા પાછળનો નિર્દેશકનો શું વિચાર છે તે વાત વિશે કહ્યું કે, વોરમાં અમે એક તેજ-તરાર અને સુપરફિટ છોકરીને કાસ્ટ કરવા ઇચ્છતા હતા

કેમકે તેની જોડી સૌથી સારો દેખાતો હીરો રિતિક રોશન સાથે જામશે. તેમાં વાણી પૂરી તરહ ફિટ જોવા મળે છે. ફિલ્મમાં ફિટ દેખાવા માટે તેણે ઘણો પ્રયાસ કર્યો છે.

Live 247 Media

disabled