બોલીવુડની આ સુંદરીએ બિકીનીમાં મોટી મોટી સાઈઝ દેખાડી, ફેન્સ ભાન ભૂલીને ઝૂમ કરવા લાગ્યા - Chel Chabilo Gujrati

બોલીવુડની આ સુંદરીએ બિકીનીમાં મોટી મોટી સાઈઝ દેખાડી, ફેન્સ ભાન ભૂલીને ઝૂમ કરવા લાગ્યા

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેનો 28મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસ પર ઉર્વશી રૌતેલાને સેલેબ્સથી લઈને ચાહકો સુધી અલગ અલગ અંદાજમાં શુભકામનાઓ આપી રહ્યા છે. તો બીજી તરફ ઉર્વશી પણ તેના જન્મ દિવસ પર સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. થોડાક સમય પહેલા અભિનેત્રીએ તેના જન્મ દિવસની કેટલીક ઝલક દેખાડી હતી જેમાં અભિનેત્રી ધમાલ મચાવતી નજર આવી હતી. તેમજ ઉર્વશી રૌતેલાએ તેના વેકેશનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઉર્વશી રૌતેલા હોટ અંદાજમાં ફરી એક વખત લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

ઉર્વશી રૌતેલા તેના જન્મ દિવસ પર માલદીવમાં એન્જોય કરી રહી છે અને અભિનેત્રીએ ત્યાંથી જ એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી સમુદ્ર કિનારે વાદળી આકાશ નીચે મસ્તી કરતી નજર આવી રહી છે. ઉર્વશીનો આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં હોઈ શકાય છે કે ઉર્વશી રૌતેલાએ પર્પલ કલરની પ્રિન્ટેડ બિકીમાં કહેર વરસાવતી નજર આવી રહી છે અને તે સમુદ્ર કિનારે ચીલ કરતી નજર આવી રહી છે. પાછળ વાદળી આકાશ અને દૂર દૂર સુધી ફેલાયેલો સમુદ્ર નજર આવી રહ્યો છે. આ દરમ્યાન તેની આજુ બાજુ ઘણી બધી હરિયાળી પણ જોવા મળી રહી છે જે આ માહોલને વધુ સુંદર બનાવવાનું કામ કરી રહ્યું છે. આ વીડિયોની સાથે ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું હતું કે,’સુખનો સૂર્યપ્રકાશ, સ્મિતનું મેઘ ધનુષ્ય અને હસવાના વરસાદથી ભરેલ જન્મ દિવસ.’

આની પહેલા ઉર્વશી રૌતેલાએ તેના જન્મ દિવસ સેલિબ્રેશન પર ઘણી તસવીરો શેર કરી હતી. વીડિયોમાં ઉર્વશી બ્લેક કલરના ક્રોપ ટોપ અને સ્કર્ટમાં નજર આવી રહી છે અને સેલિબ્રેશનને જોઈને આનંદ થઇ રહ્યો છે. આ દરમ્યાન અભિનેત્રી ખુશ થઈને તાળીઓ પણ પાડી રહી છે. આ વીડિયોની સાથે ઉર્વશીએ લખ્યું હતું કે,’ભગવાન વાસ્તવમાં મારા માટે સારો રહ્યો છે એટલા માટે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે અને ધન્યવાદ. હું એ જોવા માટે ઉત્સુખ છુ કે હવે આ આગળના વર્ષે સુ લઈને આવે છે.

ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં તેની સુંદરતા માટે ઓળખાતી હોય છે. અભિનેત્રીએ મોડેલિંગની દુનિયામાં તેની એક અલગ ઓળખાણ બનાવી છે. ઉર્વશીએ વર્ષ 2009માં મિસ ટીન ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આના સિવાય ઉર્વશી વર્ષ 2012માં મિસ યુનિવર્સનો પણ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે.

ઉર્વશીએ વર્ષ 2013માં બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રીએ પહેલી ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’ છે. આ ફિલ્મમાં તે સની દેઓલની સાથે નજર આવી હતી. ત્યારબાદ ઉર્વશી રૌતેલા ‘સનમ રે’,’ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ‘હેટ સ્ટોરી 4’ જેવી ફિલ્મોમાં નજર આવી હતી.

Live 247 Media

disabled