બોલીવુડની નંબર 1 બોલ્ડ હિરોઈન કાકડી હાથમાં ઝાલીને શું કરી રહી છે? વીડિયો જોઈને ફેન્સ ગાંડા થઇ ગયા - Chel Chabilo Gujrati

બોલીવુડની નંબર 1 બોલ્ડ હિરોઈન કાકડી હાથમાં ઝાલીને શું કરી રહી છે? વીડિયો જોઈને ફેન્સ ગાંડા થઇ ગયા

બોલીવુડની સૌથી મોટી હસીના કાકડી લઈને આ શું કરી રહી છે? ફેન્સ બોલ્યા ખરાબ વિચારો આવી ગયા

ઉર્વશી રૌતેલાનું નામ બોલિવુડની સૌથી ખૂબસુરત અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. ઉર્વશીએ ભલે વધારે ફિલ્મોમાં કામ ન કર્યુ હોય પરંતુ તેની પોપ્યુલારિટી કોઇ મોટી અભિનેત્રીથી કમ નથી. તેને સોશિયલ મીડિયા પર કરોડો લોકો ફોલો કરે છે. ત્યાં અભિનેત્રી પણ અવાર નવાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઉર્વશીની ટ્રેડિંગ ગેમ હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી દર્શકોનું ધ્યાાન ખેંચવા અને લુક્સથી ચાહકોને હેરાન કરવામાં કયારેય ફેલ નથી થતી.

ઉર્વશી બધી વખતે સાબિત કરે છે કે તે બોલિવુડની સૌથી હોટેસ્ટ અભિનેત્રી છે. તે તેના નવા નવા લુકને લઇને અને મોંઘાા કપડાને લઇને ચર્ચામાં રહેતી હોય છે. હવે અભિનેત્રીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઇને લાગી રહ્યુ છે કે, તેણે તેનું પ્રોફેશનલ બદલી દીધુ છે અને તે જાદુગર બની ગઇ છે. તેની જાદુગરી વાળો વીડિયો જોઇ તમને હસવુ આવી જશે. ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને કેટલાક કલાકમાં જ 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયોમાં અભિનેત્રી જાદુની ટ્રિક અજમાવતી નજર આવી રહી છે. ઉર્વશી આ વીડિયોમાં પોતાના બંને હાથ વચ્ચે ખીરા કાકડીને હવામાં ઉડાવતી નજર આવી રહી છે. એક પળ તો તમને આ વીડિયો જોઇ હેરાની થશે પરંતુ આ વીડિયો તમે આગળ જોશો તો તમને ખબર પડશે કે આ વીડિયોની હકિકત શું છે.  વીડિયોમાં જોઇ શકાય છે કે, ખીરા કાકડી હવામાં લટકી રહે છે. ઉર્વશી પહેલા આ ખીરા કાકડીને ઉપર-નીચે થોડી દૂરી પર પોતાના હાથને હલાવતી જોવા મળે છે અને બાદમાં તે આજુબાજુ હાથને હલાવે છે.

કોઇ ટેકો ના હોવા છત્તાં આ ખીરા કાકડી પડતી નથી અને હવામાં જ લટકી રહે છે. પરંતુ જેવી જ ઉર્વશી કેમેરાની તરફ જોતા થોડી ફરે છે તો ખબર પડે છે કે તેના મોંમા એક કાંટા ચમચી છે અને તેણે આ ખીરા કાકડીને કાંટા ચમચીમાં ફસાયેલી છે, જેને કારણે ખીરા કાકડી હવામાં લટકી રહી છે.  ઉર્વશીએ આ વીડિયો શેર કરી લખ્યુ છે કે, જો હું શાકભાજી હોતી તો ક્યુટ ખીરા હોતી. આ સાથે તેણે ખીરા વાળા અને દિલ વાળા ઇમોજી કેપ્શનમાં શેર કર્યા છે અને હેશટેગ પણ રાખ્યા છે. એક યુઝરે આ વીડિયો પર લખ્યુ- જોઇ શકું છું હું તમે કયાં જઇ રહી છો ? એક યુઝરે લખ્યુ આ કામ પણ ચાલુ કરી દીધુ, એક અન્ય યુઝરે લખ્યુ- આ કેવી લાઇનમાં આવી ગયા તમે.

ઉર્વશીના વર્કફ્રંટની વાત કરીએ  તો, ઉર્વશી એક મોટા બજેટની સાઇંસ-ફિક્શન તમિલ ફિલ્મ સાથે તમિલ ડેબ્યુ કરશે.જેમાં તે એક માઇક્રોલોજિસ્ટ અને એક આઇઆઇટીયનની ભૂમિકા નિભાવશે. આ સાથે તે એક ડ્યુટ લેંગ્વેજ થ્રિલર બ્લેક રોઝમાં દેખાવાની છે. આ સાથે તે થિરુતુ પાયલે 2ના હિંદી રિમેકમાં જોવા મળશે. તે જિયો સ્ટુડિયોની વેબ સીરીઝ ઇંસ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે નજર આવશે, જે સુપર કોપ અવિનાશ મિશ્રા અને પૂનમ મિશ્રાની સાચી કહાની પર આધારિત એક બાયોપિક છે.

Live 247 Media

disabled