2 બાળકોની મમ્મી અને કસોટી ઝિંદકીની આ ગુજરાતી અભિનેત્રીએ 43 વર્ષની ઉંમરે બિકીની પહેરીને ફિગર દેખાડ્યું, આંખો ફાટી પડશે - Chel Chabilo Gujrati

2 બાળકોની મમ્મી અને કસોટી ઝિંદકીની આ ગુજરાતી અભિનેત્રીએ 43 વર્ષની ઉંમરે બિકીની પહેરીને ફિગર દેખાડ્યું, આંખો ફાટી પડશે

અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા કસૌટી ઝીંદગી કી ટીવી શો માં કોમલીકાના કિરદાર દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી.ઉર્વશી આ શો માં નકારાત્મક ભૂમિકામાં હતી પણ તેના લુક્સ, સાડી પહેરવાની સ્ટાઇલ અને તેના અભિનયે ચાહકોનું દિલ જીતી લીધું હતું.ઉર્વશી પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

એવામાં ઉર્વશીએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તાજેતરમાં જ ઉર્વશીએ પોતાની સિઝલિંગ તસવીરો ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરીછે જેને જોઈને ચાહકો મદહોશ થઇ ગયા છે. શેર કરેલી તસવીરોમાં ઉર્વશીએ ગોલ્ડન બિકી પહેરી રાખી છે અને તે સ્વીમીંગ પુલમાં પોઝ આપી રહી છે.

બિકી સાથે ઉર્વશીએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. ઉર્વશીએ પોતાના માથા પર સનગ્લાસ પણ રાખ્યા છે, બિકી પહેરીને ઉર્વશી પાણીમાં આગ લગાડી રહી છે. તસવીરો શેર કરીને ઉર્વશીએ કેપ્શનમા લખ્યું કે,”લાઈફ એકદમ કુલ છે, પુલની પાસે કે પુરથી દૂર, તમે નક્કી કરો”.ઉર્વશીની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

આ ટીવીની સૌથી ફેમસ હિરોઈન 43 વર્ષની ઉંમરમાં પણ ખુદને એટલી ફિટ અને મેન્ટેન રાખે છે કે તેનાથી લાખો લોકો ઇન્સ્પાયર થયા છે. ઉર્વશી ધોળકિયાના લેટેસ્ટ ફોટોઝે સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેને ગ્લેમરસ લૂક અને બૉલ્ડ અંદાજમાં બધાના હોશ ઉડાવી દીધા છે.

ઉર્વશી ઘણા બધા વર્ષોથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તલાક બાદ પોતાના બે બાળકોની સાથે લાઇફ એન્જૉય કરી રહી છે. ઉર્વશી ધોળકિયાના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા, એટલુ જ નહીં તે 17 વર્ષની ઉંમરમાં બે જુડવા બાળકો સાગર (Sagar) અને ક્ષિતિજ (Kshitij)ની માં બની ગઇ હતી.

 

44 વર્ષની ઉર્વશી માટે કદાચ ઉંમર માત્ર એક આંકડો જ છે. આ ઉંમરે પણ તે પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે, તેની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ઉર્વશીએ આટલું નામ બનાવ્યું હોવા છતાં પણ તેને ઘણા વર્ષો સુધી કોઈ કામ મળ્યું ન હતું. લગાતાર મળી રહેલા નકારાત્મક રોલ પર ઉર્વશીએ કહ્યું કે,”મારી ઇમેજ લોકો વચ્ચે નેગેટીવ અભિનેત્રીની બની ગઈ છે. જો કે મને તેનાથી કોઈ સમસ્યા નથી હું માનું છું કે આ મારી યુએસપી છે.પણ અપેક્ષા છે કે કોઈ એક દિવસ મને અલગ નજરથી ચોક્કસ જોવામાં આવશે”.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

ખુબ ઓછા લોકો જાણતા હશે કે ઉર્વશીના બે દીકરાઓ પણ છે. તેણે તેના પતિથી છૂટાછેડા લીધા છે અને આગળના ઘણા વર્ષોથી તે પતિથી અલગ રહે છે અને એકલી જ પોતાના બાળકોની સંભાળ લઇ રહી છે.જો કે ઉર્વશી ઘણા સમય સુધી અભિનેતા અનુજ સચદેવા સાથે રિલેશનમાં પણ રહી હતી. બંનેની જોડી નાચ બલિયેમાં જોવા મળી હતી, જેમાં તેણે પોતાના રિલેશનનો ખુલાસો કર્યો હતો.

42 વર્ષની ઉંમરમાં પણ ઉર્વશી સુંદરતા અને ફિટનેસની બાબતમાં કોઈથી કમ નથી. તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. હાલ ઉર્વશી તેવી શો નાગિન-6 માં જોવા મળી રહી છે.આ શોમાં તેજસ્વી પ્રકાશ અને મહક ચહલ પણ જોવા મળી રહી છે.

yc.naresh

disabled