ખૂબસુરતીમાં ઉર્ફી જાવેદથી પણ બે કદમ આગળ છે તેની નાની બહેન, એક નજરે જોતા જ થઇ જશો દીવાના - Chel Chabilo Gujrati

ખૂબસુરતીમાં ઉર્ફી જાવેદથી પણ બે કદમ આગળ છે તેની નાની બહેન, એક નજરે જોતા જ થઇ જશો દીવાના

ઉર્ફી જાવેદ બાદ તેની બહેનો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. ઉર્ફીની સૌથી નાની બહેન અસ્ફી જાવેદ થોડા દિવસો પહેલા ઉર્ફી સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જે બાદથી લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી રહ્યા હતા અને તે હેડલાઇન્સમાં આવી હતી. સુંદરતાની વાત કરીએ તો ઉર્ફી જાવેદની બહેન અસ્ફી પણ કોઈથી ઓછી નથી.

ઉર્ફીની જેમ અસ્ફી પણ જોવામાં સુંદર છે. જેનો પુરાવો અસ્ફીનું ઈન્સ્ટાગ્રામ છે. અસ્ફીએ સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાંની કેટલીક ગોવાના બીચની પરની પણ છે. તે તસ્વીરોમાં અસ્ફી ગોવાના બીચ પર ખુલ્લી હવામાં આરામની પળો વિતાવતી જોવા મળી હતી. તસવીરોમાં અસ્ફીએ યલો રીવીલિંગ ટોપ સાથે બ્રાઉન જીન્સ પહેર્યુ હતુ.

અસ્ફીનો આ સિમ્પલ લુક તેના ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે અસ્ફી જાવેદ એક બ્લોગર છે અને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોના દિલના ધબકારા વધારી દે છે. ઉર્ફી જાવેદની બહેન અસ્ફી જાવેદ તેની કિલર સ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં જ અસ્ફી જાવેદની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.અસ્ફી જાવેદની જે તસવીરો સામે આવી છે

તે અસ્ફીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તમે જોઈ શકો છો કે અસ્ફી તેના અદ્ભુત અંદાજમાં બધાને દિવાના બનાવી રહી છે. અસ્ફી જાવેદના હોટ એક્ટ્સ તેની સુંદરતામાં ઘણો વધારો કરી રહ્યા છે. જેના કારણે તેનો લુક ખૂબ જ ફેબ્યુલસ દેખાઈ રહ્યો છે.અસ્ફી જાવેદ એક બ્લોગર હોવાની સાથે-સાથે ફેશન ડિઝાઈનીંગ માટે પણ જાણીતી છે.

આ સિવાય ઉર્ફીની વાત કરીએ તો, તે બિગ બોસ ઓટીટીથી લોકપ્રિય બની હતી. તે લગભગ દરરોજ તેના બોલ્ડ લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તેના નવા લુક અને નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. ઉર્ફી જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે પેપરાજી તેને ઘેરી લે છે. ઉર્ફી પણ પેપરાજીનું દિલ તોડતી નથી અને પોઝ આપે છે.

તમને જણાવી દઈએ કે, તેણે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે. દરરોજ ઉર્ફી તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Live 247 Media

disabled