ઉર્ફી જાવેદ રસ્તા પર પહેરી નીકળી ગઇ એવો ડ્રેસ કે આગળથી બધુ જ દેખાઇ ગયુ, વીડિયો જોઇ તમે પણ કરી દેશો તોબા તોબા - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદ રસ્તા પર પહેરી નીકળી ગઇ એવો ડ્રેસ કે આગળથી બધુ જ દેખાઇ ગયુ, વીડિયો જોઇ તમે પણ કરી દેશો તોબા તોબા

જ્યારે પણ બોલ્ડનેસની વાત આવે છે ત્યારે ઉર્ફી જાવેદ દરેક હદ પાર કરી દે છે. બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદનું નામ રોજેરોજ હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી જાવેદ તેના મનમોહક વીડિયો અને કિલર તસવીરોને કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. મુંબઈના રસ્તાઓ પર પેપરાજીઓ સામે તે એવા એવા કપડાં પહેરીને આવે છે કે લોકોને તેના કપડાં સમજવામાં સમય લાગે છે. દર વખતની જેમ આ વખતે પણ જ્યારે ઉર્ફી મુંબઈની સડકો પર કેમેરામાં કેદ થઈ તો લોકો તેનો ડ્રેસ જોઈને ચોંકી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood true. (@bolywoodtrue)

આ વખતે અભિનેત્રી સામેથી ખુલેલો ડ્રેસ પહેર્યો હતો અને તેણે એક બાજુ જ પેન્ટ પહેર્યુ હતુ. અભિનેત્રીના આ ડ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલો છે. લેટેસ્ટ વિડિયોમાં ઉર્ફી જાવેદ સામેથી ખુલેલા ટોપમાં કેમેરાની સામે જોવા મળી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે અભિનેત્રીએ આ ટોપમાં બ્રા પહેરી નહોતી. ઉર્ફીએ હાથમાં બ્લેક ગ્લોવ્ઝ પણ પહેર્યા હતા અને બનમાં કેરી કર્યા હતા. તે આ લુકમાં લાઇટ મેકઅપમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ એવા ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવે છે ત્યારે લોકોનો પરસેવો છૂટી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

ખાસ વાત એ છે કે અભિનેત્રી પોતાના લુકની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર પણ કરે છે. ઉર્ફી જાવેદે હાલમાં જ પંજાબી ઉદ્યોગપતિ પર બ્લેકમેલિંગ અને છેડતી કરવાનો આરોપ મૂકતી પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસે તેની ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ ઉર્ફીએ સોશિયલ મીડિયા દ્વારા હવે મુંબઈ પોલીસનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by OTTV.IN (@ottv.in)

રવિવારે ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઓબેદ આફ્રિદી નામના વ્યક્તિની તસવીર શેર કરી હતી. ઓબેદની તસવીર સાથે, ઉર્ફીએ કેટલીક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિ તેને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની સાથે સંબંધોની માંગ કરી રહ્યો હતો. ઉર્ફીએ ઉલ્લેખ કર્યો હતો કે તે પંજાબ ઇન્ડસ્ટ્રીનો છે. એટલું જ નહીં, ઉર્ફીએ પોતાની પોસ્ટમાં પોલીસની બેદરકારીનો ખુલાસો કરતા લખ્યું હતું કે, ‘મેં ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પરંતુ 14 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું ખૂબ જ નિરાશ છું. મેં મુંબઈ પોલીસ વિશે ઘણી સારી વાતો સાંભળી છે, પરંતુ આ માણસ પ્રત્યે તેમનું વલણ વિચિત્ર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુંબઈ પોલીસ સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ ઉર્ફી હવે તેમનો આભાર માનતી જોવા મળી હતી. ઓબેદની તસવીર શેર કરતા ઉર્ફીએ લખ્યું, ‘ગુડ ન્યૂઝ! મારી છેડતી કરનાર આ વ્યક્તિ આખરે જેલના સળિયા પાછળ છે. મુંબઈ પોલીસનો ખૂબ ખૂબ આભાર.

 

View this post on Instagram

 

A post shared by Bol.Bollywood (@bol.bollywood)

આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ઓબેદની ધરપકડ બાદ અભિનેત્રીએ હવે રાહતનો શ્વાસ લીધો છે. રવિવારે ઉર્ફીની આ પોસ્ટ પછી સોમવારે પંજાબ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા ઓબેદ આફ્રિદીએ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીના તમામ આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા. ઓબેદે કહ્યું, ‘હું ઉર્ફી સાથે દલીલમાં પડવા માંગતો નથી કારણ કે તેની પાસે મગજ નથી. મેં તેની સાથે કામ કર્યું છે અને પૈસાને લઈને અમારી વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આટલું જ નહીં, ઓબેદે તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘આ ચેટ નકલી છે, તેમાં મારું નામ દેખાતું નથી.’

Live 247 Media

disabled