બ્રા પહેર્યા વગર બિગ બોસની અભિનેત્રીએ આવી સામે, લોકોએ લીધી ઊધડી કહ્યું કે ચીતરી ચડે છે આને જોઈને
અભિનેત્રી ઉર્ફી જાવેદ અવાર નવાર પોતાના વિચિત્ર પહેરવેશને લીધે લોકોને ચોંકાવતી રહે છે. પોતાની અવનવી ડ્રેસિંગ સ્ટાઇલને લીધે સોશિયયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. જો કે ઘણીવાર તેને પોતાના ડ્રેસને લીધે મજાકનો શિકાર પણ બનવું પડે છે, છતાં પણ ઉર્ફી ટ્રોલર્સની પરવાહ કર્યા વગર ક્યારેક બ્રાલેટ પહેરીને તો ક્યારેક ફાટેલા તૂટેલા કપડા પહેરીને મીડિયા સામે પોઝ આપતી રહે છે.
View this post on Instagram
પોતાની આ અવનવી ફેશનની સાથે સાથે ઉર્ફી પોતાનો મ્યુઝિક વીડિયો ‘બેફીક્રા’ ને લીધે પણ ચર્ચામાં બનેલી છે.આ સિવાય ઉર્ફી ઈન્ડો-કેનેડિયન સિંગર કુંવર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી છે, જો કે મીડિયા સામે ઉર્ફીએ કહ્યું હતું કે બંને એકબીજાના મિત્રો છે.બેફીક્રામાં બંનેએ સાથે કામ કર્યું હતું, ત્યારથી બંનેની જોડી ચર્ચામાં આવી હતી.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી ઉર્ફી અંતરંગી અંદાજમાં મુંબઈમાં સ્પોટ થઇ છે.આ સમયે ઉર્ફીએ પિન્ક કલરનું સાટીન ટોપ પહેરી રાખ્યું હતું જે ફ્રન્ટ ઓપન હતું. આ ટોપ સાથે ઉર્ફીએ વ્હાઇટ પેન્ટ અને બ્રાઉન હાઈ હિલ્સ પહેરી રાખ્યા હતા.મેકઅપ અને લિપસ્ટિકથી ઉર્ફીએ પોતાના લુક્સને કમ્પ્લીટ કર્યો હતો.
View this post on Instagram
આ લુકથી ઉર્ફી ફરીથી લોકોના નિશાના પર આવી ગઈ હતી અને આલોચનાનો શિકાર બની હતી. એક યુઝરે લખ્યું કે,”તેનો ડિઝાઈનર રણવીર સિંહનો છે”.અન્ય એક યુઝરે લખ્યું કે,”આ શું વીંટાળીને રાખ્યું છે, મજા ન આવી’.સોશિયલ મીડિયા પર ઉર્ફીનો આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.
જુઓ ઉર્ફી જાવેદનો વીડિયો….
View this post on Instagram