અડધું શરીર દેખાય એવા કપડાં પહેરીને મા અને બહેન સાથે બહાર નીકળી ઉર્ફી જાવેદ, પરંતુ ત્યાં જ થયો મોટો હોબાળો, ગુસ્સામાં થઇ લાલ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

અડધું શરીર દેખાય એવા કપડાં પહેરીને મા અને બહેન સાથે બહાર નીકળી ઉર્ફી જાવેદ, પરંતુ ત્યાં જ થયો મોટો હોબાળો, ગુસ્સામાં થઇ લાલ, જુઓ વીડિયો

ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ક્યારેય પેપરાજીના કેમેરાથી બચતી નથી. પેપરાજી પણ તેના નવા લુકને કારણે તેમને પોતાના કેમરામાં કેદ કરવાની તક ગુમાવતા નથી. પરંતુ તેના કપડાની અલગ સ્ટાઈલ તેની મુશ્કેલીનું કારણ બની જતી હોય છે. તેનો એક લેટેસ્ટ વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં ઉર્ફી ગાર્ડ ઉપર ગુસ્સામાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ❌️🤍 (@actress.area)

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી બોલ્ડ કલરનો ડ્રેસ પહેરીને કારમાંથી નીચે ઉતરે છે. આ પછી તેને એમ કહેતા સાંભળી શકાય છે કે જ્યારે એમણે જ તમને બોલાવ્યા છે તો તે તમને રોકી શકશે નહિ ચાલો. આ પછી ઉર્ફી આગળ ચાલવા લાગે છે. આ પછી તે પેપરાજી માટે પોઝ આપવા લાગે છે, પરંતુ ગાર્ડ આવીને તેને રોકે છે.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy)

ગાર્ડ કહે છે, “એક મિનિટ, એક મિનિટ તમને પરવાનગી મળી છે. જેના પર ઉર્ફી ગુસ્સે થઈને કહે છે, હું જાઉં છું. ઉર્ફીનો આ વીડિયો વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે. જેના પર લોકોએ હંમેશની જેમ વિચિત્ર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.  કોઈએ લખ્યું, “કોણ છે ડિઝાઇનર?” તો કોઈએ કહ્યું, “ઉર્ફી રાખી કરતાં વધુ છે.”

 

View this post on Instagram

 

A post shared by Simply Bollywood (@simplybollywud)

લોકો તેના વાળના બન વિશે પણ ટિપ્પણી કરી રહ્યા છે. તેના બનમાં ઘણી બધી પિન છે, જેને લઈને યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. આટલું જ નહીં યુઝર્સ તેને કારને લઈને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “આવા કપડાં પહેરીને આ રોજ રોજ ક્યાં જાય છે ?”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીનો એક અન્ય વીડિયો પણ વાયરલ થયો છે જેમાં પહેલીવાર ઉર્ફી જાવેદ તેની માતા અને નાની બહેન સાથે જોવા મળ્યો છે. તેની બહેન પણ ઉર્ફી જાવેદ જેટલી જ બોલ્ડ દેખાય છે, જ્યારે તેની માતા ખૂબ જ સ્વીટ છે અને તેની નાની બહેન ખૂબ જ ક્યૂટ લાગે છે. હાલમાં જ આ ત્રણેયને મીડિયાના કેમેરા દ્વારા એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ઉર્ફી જાવેદ, માતા અને નાની બહેન સાથે પોઝ આપતા, સવારે થયેલા હોબાળા પછી ખૂબ ખુશ દેખાતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એમ કહેવું ખોટું નહિ ગણાય કે ઉર્ફી જાવેદની સુંદરતા સામે તેની મા અને નાની બહેનની સુંદરતા બાજી મારી ગઈ. લોકો ઉર્ફી સાથે ઉભેલી તેની માતા અને તેની નાની બહેનને ખૂબ જુવાન હોવાનું કહી રહ્યા છે. તેથી, તેની નાની બહેનની સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ રહ્યા છે. માનવું પડશે કે ઉર્ફી જાવેદના પરિવારમાં ભગવાને સુંદરતા ભરી દીધી છે. દીકરીઓ ટીપટોપ લાગે છે, સાથે જ ઉર્ફી જાવેદની માતા પણ કોઈથી કમ નથી.

Uma Thakor

disabled