ટ્રાંસપરન્ટ ડ્રેસ પહેરી ઉર્ફીએ પોતાને એવી રીતે કવર કે જોઇ યુઝર્સ બોલ્યા- દીદીનું માનસિક સંતુલન ઠીક નથી - Chel Chabilo Gujrati

ટ્રાંસપરન્ટ ડ્રેસ પહેરી ઉર્ફીએ પોતાને એવી રીતે કવર કે જોઇ યુઝર્સ બોલ્યા- દીદીનું માનસિક સંતુલન ઠીક નથી

ઉર્ફી જાવેદે પહેર્યો ડ્રેગનવાળો જાળીદાર નવો ડ્રેસ, તો ટ્રોલર્સે લીધી મજા, બોલ્યા- પૂરી મચ્છરદાની જ લપેટી આવી…

ફેશન આઇકન અને બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે. તે પોતાના સ્ટાઈલિશ અવતારને કારણે લગભગ દરરોજ ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેનો નવો અવતાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઉર્ફી જાવેદ બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે. ઉર્ફીએ ડ્રેગન સાથે બ્લેક નેટેડ ડ્રેસ પહેર્યો છે.

તેનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદના વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા એકે લખ્યું, “આજે આખી મચ્છરદાની લપેટી આવી છે.” બીજાએ લખ્યું, “ઉર્ફી દિલથી ખરાબ નથી, કપડાંના મામલે બેશરમ છે. તમામ હદ વટાવી ચૂકી છે.’ ત્રીજાએ લખ્યું, ‘કપડું હતુ જ ક્યાં તો ક્લીન થઇ ગયુ. એક બીજાએ લખ્યું, ‘તેની સારવાર કરાવો.’ લોકો ઉર્ફીના આ અવતાર પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Admirer (@onlyactressfans_)

ત્યારે ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઉર્ફીએ બ્લેક શીયર ડ્રેસ પર ડ્રેગન બનાવીને તેના સ્તનને ઢાંક્યા છે. જો કે, ઉર્ફીનો આ પ્રયોગાત્મક ડ્રેસ એટલો ટાઈટ હતો કે તે બરાબર ચાલી પણ શકતી નહોતી. એકે તો તેને એવું કહી દીધુ કે દીદીનું માનસિક સંતુલન ઠીક નથી. ઉર્ફીને આટલો પારદર્શક ડ્રેસ પહેરેલી જોઈને યૂઝર્સના માથા ચકરાઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by garam masala (@bolly_wood_11)

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી. તેણે ‘બેપનાહ’, ‘ચંદ્ર નંદિની’, ‘મેરી દુર્ગા’ અને ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ અભિનેત્રી ‘બિગ બોસ OTTથી લાઇમલાઇટમાં આવી અને શોમાંથી બહાર આવ્યા પછી તેણે ફેશનમાં પોતાનો હાથ અજમાવ્યો અને તેના અલગ-અલગ આઉટફિટ્સને કારણે તે લાઇમલાઇટમાં રહેવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Live 247 Media

disabled