ઉર્ફી જાવેદે ખુબ જ નાનું ટોપ પહેરીને શેર કર્યો વીડિયો, ચાહકોએ કરી ટ્રોલ કહ્યું- ‘બેશરમ આ પણ શું કરવા પહેર્યું છે…’
આગળ પાછળ ઘણું દેખાડી દીધું….બિગ બોસની ઉર્ફી જાવેદે ફરી શરમની હદ પાર કરી દીધી…5 તસવીરો જોઈને આંખો ફાટી જશે
‘બિગબોસ ઓટીટી’ની પૂર્વ સ્પર્ધક અને ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. શો સમાપ્ત થયા પછી પણ ઉર્ફી દરેકની પ્રિય છે. ઉર્ફી આ દિવસોમાં પેપરાજીની પ્રિય સેલિબ્રિટી છે. ઉર્ફી જ્યાં પણ જાય છે, પેપરાજી તેને કેમેરામાં કેદ કરવાની તક ગુમાવતા નથી.
View this post on Instagram
ઉર્ફી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. એવો કોઈ દિવસ નથી જતો જ્યારે ઉર્ફી પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ ન કરે. તેમજ ચાહકો પણ તેની તસવીરો અને વિડીયોની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ કેટલીકવાર ઉર્ફીને તેના ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડતો હોય છે. ટ્રોલ થવા છતાં ઉર્ફી કોઈની ચિંતા કર્યા વગર તેની તસવીરો પોસ્ટ કરતી હોય છે.
View this post on Instagram
તેવામાં ફરી એક વાર ઉર્ફીના એક વીડિયોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ વીડિયોમાં ઉર્ફીની ફેશન જોઈને ચાહકો આશ્ચર્યચકિત છે. ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ ફરી એકવાર પોતાની ફેશનથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
View this post on Instagram
તેમજ ઉર્ફીનો ડ્રેસ જોઈને ફરી એકવાર ચાહકો માથું ખજવાળવા લાગ્યા હતા. કોઈને પણ ઉર્ફીનો ડ્રેસ સમજતો હતો નહિ. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ ઓરેન્જ બેકલે ટોપ સાથે સફેદ રંગનું પેન્ટ પહેર્યું છે. તેમજ ઉર્ફીનું આ ટોપ પાછળથી વગર કોઈ દોરીએ ટકેલું છે. આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘મારી મનપસંદ વાનગીનો અંદાજ લગાવો?’
View this post on Instagram
ઉર્ફી જાવેદના આ વીડિયોને જ્યાં ઘણા ચાહકો પસંદ કરી રહ્યા છે તો ઘણા ઉર્ફીના આ નવા ડ્રેસને લઈને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર આ અંગે અભદ્ર કોમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર ઉર્ફીને તેના દરજી વિશે પૂછી રહ્યા છે કે કોણ છે એ દરજી જે આવા ડ્રેસ બનાવે છે. સાથે જ ઘણાએ લખ્યું કે આવો ડ્રેસ પહેરવો જ કેમ. બીજા અન્ય એક યુઝરે લખ્યું કે જે પહેર્યું છે તેની પણ શું જરૂર છે. આ વિડીયોને થોડા જ સમયમાં હજારો વ્યૂઝ મળી ગયા હતા.
View this post on Instagram