ઉર્ફી જાવેદનો આ લુક જોઇ ચકરાઇ જશે તમારુ માથુ, પહેર્યા એવા કપડા કે આર પાર ન દેખાવાનું દેખાઈ ગયું, વીડિયો વાયરલ - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદનો આ લુક જોઇ ચકરાઇ જશે તમારુ માથુ, પહેર્યા એવા કપડા કે આર પાર ન દેખાવાનું દેખાઈ ગયું, વીડિયો વાયરલ

ટીવી અભિનેત્રી અને બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેના અતરંગી આઉટફિટ માટે હેડલાઈન્સ ન બનાવે એવો કોઈ દિવસ જતો નથી. એ વાત પણ સાચી છે કે પેપરાજીના કેમેરા હંમેશા તેની નજરમાં હોય છે અને ઉર્ફી જાવેદ તેમને જોતાની સાથે જ તેમના કેમેરામાં કેદ કરીને એક હરીફાઈ ઉભી કરી દે છે. ત્યારે ફરી એકવાર ઉર્ફીને અતરંગી કપડામાં જોવામાં આવી છે. આ વીડિયોને જોઈને લોકો ઉર્ફીની મજાક ઉડાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)

ઉર્ફી જાવેદના નવા લુકની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. અભિનેત્રીએ હાલમાં જ નવા અતરંગી ડ્રેસમાં તેનો વીડિયો શેર કર્યો છે. હંમેશની જેમ, આ વખતે પણ લોકો સમજી શક્યા નથી કે ઉર્ફીએ શું પહેર્યું છે. અભિનેત્રી લગભગ દરરોજ નવા ડ્રેસ સાથે વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે, આ પોસ્ટ પર ચાહકો વાહ, વાહ કરે છે તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ ટ્રોલ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું. ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

ઉર્ફીએ આ વખતે કંઈક અજીબ જ પહેર્યું છે. આ ના તો મોનોકિની છે ના તો બોડીસુટ… પરંતુ તે બંને વચ્ચેનું કંઈક લાગે છે. એક બાજુથી તે મોનોકિની જેવું છે અને બીજી બાજુથી તે સંપૂર્ણ બોડીસૂટ છે. ઉર્ફીએ જે પહેર્યુ છે તે જોઇને તો લોકોનું માથુ ફરી ગયુ છે. સોશિયલ મીડિયા પર આ વિશે વિચારીને, લોકોને માથાનો દુખાવો થઈ ગયો. તેમણે પણ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

એક યુઝરે પૂછ્યું કે મેડમ તમે શું પહેર્યું છે. તો બીજી તરફ બીજાએ તેના ડ્રેસની સરખામણી ટાર્ઝન સાથે કરી. દીધી જો કે ઉર્ફી માટે આ કોઈ નવી વાત નથી, પરંતુ તેના વિચિત્ર કપડાઓને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફીએ હાલમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેણે રિવર્સ શર્ટ પહેર્યું હતુ, તે પણ બધા ખુલ્લા બટન્સ સાથે. ઉર્ફી આ શર્ટ આગળથી પાછળ પહેરતી હતી. જે પાછળથી ખુલ્લો રાખવામાં આવ્યો હતો, આ શર્ટનો કોલર પણ પાછળની બાજુએ હતો. આ સાથે તેણે પાછળની બાજુમાં પેન્ડન્ટ સાથે ચેન પણ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીનો હાલમાં જ બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વ્હાઇટ ઓવર કોટમાં જોવા મળી રહી છે. ઓવરકોટની અંદર તેણે કંઇ પહેર્યુ નથી અને આ ઉપરાંત તેણે તેના શરીર પર પેઇન્ટ કરાવ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. તેના હાથ અને શરીરના ઉપરના ભાગે પિંક કલરની ડિઝાઇન જોવા મળી રહી છે.

Live 247 Media

disabled