અંદરના ભાગો બહાર દેખાઈ પડે તેવા કપડા પહેર્યા ઉર્ફી જાવેદે, યુઝર્સ બોલ્યા આને કોઈ જાતની શરમ નથી રહી, મમ્મી પપ્પા કાંઈ બોલતા નહિ હોય…
અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદના નવા લૂકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. દરેક લોકો ઉત્સાહિત હોય છે કે આ વખતે ઉર્ફી કયો નવો પ્રયોગ લઈને આવશે. દરરોજ ઉર્ફીનો નવો લુક લોકોને ચોંકાવી દે છે. ઉર્ફી જાવેદ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઇ છે. આલમ એ છે કે હવે જ્યાં ઉર્ફી જાય છે. ત્યાં તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓની ભીડ ભેગી થઇ જાય છે. ઉર્ફીની અતરંગી ફેશન હોય કે સ્ટ્રગલ સ્ટોરી, તે દરરોજ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે.
View this post on Instagram
ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલી ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના કપડાને લઈને હેડલાઈન્સમાં રહે છે. તે ફેશન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઇ છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. મુંબઈના રસ્તાઓ પર વિચિત્ર, ફાટેલો ડ્રેસ પહેરેલી જોવા મળેલી ઉર્ફી આ વખતે પણ કંઇક અતરંગી ડ્રેસમાં જોવા મળી હતી. આ વખતે ઉર્ફીએ જે પહેર્યું હતુ તે દરેકના વિચાર બહારની વસ્તુ છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વખતે ઉર્ફી જાવેદ બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન ઉર્ફી ટોળું વળેલા લોકોને નિયંત્રણમાં રહેવાનું પણ કહી રહી છે. તેમજ લોકોની સતત વધતી જતી ભીડને જોયા બાદ અભિનેત્રીના ચહેરા પર થોડી ગભરાટ પણ જોવા મળે છે. ઉર્ફીનો આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ જોરદાર વાયરલ થઈ ગયો છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદ ટ્રાંસપરન્ટ કટઆઉટ ડ્રેસમાં પોતાનો સ્વેગ બતાવતી જોવા મળી હતી. ઉર્ફી જાવેદે બ્લેક આઉટફિટ સાથે મેચિંગ હાઈ હીલ્સ પહેરી હતી. પરફેક્ટ લુક માટે તેણે ગ્લોસી મેકઅપ પર બન બનાવ્યો હતો. ઉર્ફીને જોઈને તમામ પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા. ઘણા લોકોને અભિનેત્રીની સ્ટાઈલ પસંદ આવી પરંતુ વધારે લોકોએ તે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
View this post on Instagram
ઉર્ફીને બ્લેક લુકમાં જોઈને કોઈએ તેને અસંસ્કારી કહી, તો કોઈએ કહ્યું કે હાઈ હીલ પહેરીને કોઈ ભારતીય રોડ પર કેવી રીતે ચાલી શકે. ત્યાં કોઇએ કહ્યું કે ડ્રેસ અપમાનજનક છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે હજુ કેટલું બદનામ થવું છે. મતલબ કે એકંદરે લોકોને ઉર્ફીનો નવો લૂક બિલકુલ ગમ્યો ન હતો. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘ફેમસ થવા માટે કંઈપણ.’ બીજાએ લખ્યું, ‘કપડાં સીવવાનું કામ કોઈ સસ્તા દરજી કરે છે.’
View this post on Instagram
આ સિવાય ઘણા યુઝર્સે ઉર્ફીના આ વીડિયો પર અભદ્ર કોમેન્ટ્સ પણ કરી છે. તાજેતરમાં જ્યારે રણવીર સિંહે તેને ‘કોફી વિથ કરણ 7’માં ફેશન આઇકોન તરીકે ઓળખાવી ત્યારે ઉર્ફી જાવેદ ખૂબ જ ખુશ હતી. ઉર્ફીએ કહ્યું કે તેના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.