બ્રા કાઢીને ઉર્ફી જાવેદ બેડ પર સુઈ ગઈ, તસવીરો વાયરલ – એકલામાં જ જોજો
‘ઉફ્ફ…હવે આનાથી વધારે શું હોઇ શકે ?’ ફેશન દિવા ઉર્ફી જાવેદનો દરેક સિઝલિંગ લુક જોઈને ચાહકો વિચારે છે કે આનાથી વધુ બોલ્ડ શું હોઈ શકે? પરંતુ આ ઉર્ફી જાવેદ છે, જે તેના બોલ્ડ અનેહદથી વધારે હોટ દેખાવથી ચાહકોને કેવી રીતે આશ્ચર્યચકિત કરવા એ જાણે છે. બોલ્ડ અને અસામાન્ય આઉટફિટ સાથે ચાહકોના ધબકારા વધારી દેનાર ઉર્ફી જાવેદે હવે પોતાનો એક એવો હોટ ફોટો શેર કર્યો છે કે તેને જોઈને તેના ચાહકો બોલી રહ્યા છે, ઉફ્ફ…’બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પોતાનો હોટ અવતાર અવાર નવાર ફેલાવતી રહે છે.
View this post on Instagram
એવો કોઈ દિવસ નથી જ્યારે તેની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ ન થયા હોય. હવે ઉર્ફીએ તેના બેડરૂમનો ફોટો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેની તસવીરો જોઈને ચાહકોએ નિસાસો નાખવાનું શરૂ કરી દીધું છે. ઉર્ફી જાવેદે કેમેરા સામે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ફોટો માટે તેણે પોતાનું ટોપ ઉતારી દીધુ છે. ફોટોમાં જોઈ શકાય છે કે ઉર્ફી ટોપલે જોવા મળી રહી છે અને તે બેડ પર સૂઈ રહી છે.
View this post on Instagram
કેમેરા સામે જોઈને તે હોટ પોઝ આપી રહી છે. ઉર્ફીનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ ફોટો ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ઉર્ફીના વખાણ કરતા થાકતા નથી. ઉર્ફીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના બોલ્ડ લુકને પૂર્ણ કર્યો છે. તેણે આઈલાઈનર અને મસ્કરા લગાવીને પોતાના મેકઅપને ગ્લેમ ટચ આપ્યો છે.
View this post on Instagram
ઉર્ફી ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફી જાવેદના આ સુપર સિઝલિંગ ફોટોને માત્ર 1 કલાકમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં વાઉ, બ્યુટીફુલ અને જબરદસ્ત લખીને ઉર્ફીની કિલર સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. આ સિવાય યુઝર્સે ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે. આ પહેલા ઉર્ફી જાવેદે એક વીડિયો શેર કર્યો હતો જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.
View this post on Instagram
વીડિયોમાં ઉર્ફી વિચિત્ર કટ ટોપમાં જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘મારા જેવી છોકરી સાથે પ્રેમ કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે.’ ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદ પહેલીવાર વર્ષ 2016માં ટીવી શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’માં જોવા મળી હતી. તે પછી તે ‘મેરી દુર્ગા’, ‘બેપનાહ’ અને ‘પંચ બીટ સીઝન 2’ આવી.
View this post on Instagram
તેણે ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કામ કર્યું છે પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘બિગ બોસ OTT’થી મળી. આ શો પછી તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ.