સ્ટાઇલમાં ઉર્ફી જાવેદથી કમ નથી તેની ત્રીજી અને સૌથી બોલ્ડ બહેન - Chel Chabilo Gujrati

સ્ટાઇલમાં ઉર્ફી જાવેદથી કમ નથી તેની ત્રીજી અને સૌથી બોલ્ડ બહેન

ચહેરો ખુબ જ માસુમ છે પણ ફિગર એક નંબર

ઉર્ફી જાવેદની સ્ટાઈલથી તમે વાકેફ છો. પોતાની શૈલીથી ઉર્ફી સારા સારીની સંવેદનાઓને ઉડાવી દે છે…. જોનારની નજર ફક્ત તેના પર જ અટકી જાય છે. બિગ બોસ ઓટીટીમાં માત્ર એક સપ્તાહમાં જ બહાર થઇ જનાર ઉર્ફી જાવેદ હવે સોશિયલ મીડિયાનું જાણિતું નામ બની ગઇ છે. તેની તસવીરો અને વીડિયો લગભગ દરરોજ વાયરલ થતી રહે છે. લોકો તેને ખૂબ ફોલો કરી રહ્યા છે અને તેની ફેન ફોલોઇંગ પણ આ દિવસોમાં વધી રહી છે. તેની તસવીરો ખૂબ જ રસથી જોવાનું ચાહકો પસંદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે માત્ર ઉર્ફી જાવેદ જ નહીં પરંતુ તેની બહેનો પણ તેની જેમ સ્ટાઇલિશ છે અને ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે બોલ્ડ પણ છે. તેની સુંદરતાની ખાસિયત એ છે કે તે બોલિવૂડની હિરોઈનોને પણ માત આપી દે છે. ઉર્ફી જાવેદને ત્રણ બહેનો છે, જેમાંથી સૌથી મોટી ઉરુષા જાવેદ છે. ઉરુસા પોતાનો બિઝનેસ ચલાવે છે. તે મુંબઈમાં રહે છે અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે.

ઉરુસા જાવેદ કરતા નાની છે ઉર્ફી… જે બાદ ડોલી જાવેદનો નંબર આવે છે. જે ફેશન અને સ્ટાઇલમાં ઉર્ફીને ટક્કર આપે છે. ડોલી વ્યવસાયે બ્લોગર છે. તે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર પણ છે.ડોલી એકદમ સ્ટાઈલિશ છે અને તેની સ્ટાઈલની પણ ખૂબ ચર્ચા થાય છે. વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન ડોલી પર દરેક લુક સૂટ કરે છે. ડોલી પછી અસ્ફી જાવેદનો નંબર આવે છે. જે જાવેદ સિસ્ટર્સમાં સૌથી નાની છે. તેપણ ખૂબ જ સ્ટાઇલિશ છે.

અમે પહેલા તમને ઉર્ફી અને પછી ડોલીનો પરિચય કરાવ્યો હવે આજે અમે તમને ઉર્ફીની ત્રીજી બહેનનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે છે ઉરુસા જાવેદ… ઉર્ફી જાવેદની ત્રણેય બહેનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ત્રણેયને ફેશન પ્રત્યે જબરદસ્ત લગાવ છે. ત્યારે આ વખતે ઉર્ફી જાવેદની ત્રીજી જાવેદ બહેન ઉરુષા ચર્ચામાં આવી છે. ઉરુસા તેની શાનદાર તસવીરો ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

ઉરુસા ઉર્ફીની જેમ જ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઉરુસાનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ભર્યુ પડ્યુ છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉરુસા કેટલાક બિઝનેસ કરે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલ છે. ઉરુસાની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. ઉરુસા દરરોજ તેની એકથી વધુ તસવીરો શેર કરે છે, જે નેટીઝન્સ ખૂબ પસંદ કરે છે.

ઉરુસા ઘણીવાર ઉર્ફી સાથે તેની તસવીરો પણ શેર કરે છે. ઉરુસાની આટલી સુંદર સ્ટાઈલ જોયા બાદ દરેક લોકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Live 247 Media

disabled