ઉર્ફી જાવેદે બે સ્તનની વચ્ચે એવી વસ્તુ કાઢી કે જોઈને હોંશ ઉડી જશે - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે બે સ્તનની વચ્ચે એવી વસ્તુ કાઢી કે જોઈને હોંશ ઉડી જશે

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને મોડલ એવી ઉર્ફી જાવેદ હંમેશા તેના ડ્રેસથી ચર્ચામાં રહે છે અને હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. બિગ બોસ ઓટીટીમાં હંગામો મચાવનાર ઉર્ફી આજે ફેશન જગતમાં હંગામો મચાવી રહી છે. ઉર્ફી જાવેદ તેની ફેશન અને સ્ટાઇલ સેન્સ માટે ફેમસ છે. તે હંમેશા તેના મનપસંદ આઉટફિટ પહેરીને લોકોને આકર્ષિત કરે છે અને લાઇમલાઇટ લૂંટે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

 

અમુક સમય પહેલા જ ઉર્ફીએ બ્લેડથી બનેલું ટોપ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અત્યાર સુધી કાચ, પ્લાસ્ટિકની થેલીઓ, મોજાં, સાંકળ, ફૂલો, સુગર કેન્ડી, બોરીઓથી બનેલો ડ્રેસ પહેરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં જોડાઇ હતી. આ શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. દરરોજ ઉર્ફી તેની અસામાન્ય ફેશન અને ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.

એવામાં એકવાર ફરીથી ઉર્ફીનો લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી હંમેશાની જેમ એકદમ બોલ્ડ અને બિન્દાસ અંદાજમાં જોવા મળી રહી છે.આ સાથે ઉર્ફી ની અતરંગી હરકત પણ સામે આવી છે, જે ચર્ચાનો વિષય બની છે. વીડિયોમાં ઉર્ફીએ બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ સાથે ઉર્ફીએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીના ડ્રેસનું નેક એટલું ડીપ છે કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.એવામાં ઉર્ફી લાઈવ કેમેરામાં જ પોતાના ક્લિવેજની અંદરથી કંઈક વસ્તુ કાઢી રહી છે જે ચર્ચાનો વિષય બન્યું છે. ઉર્ફી પોતાની ડ્રેસની અંદરથી કંઈક કાઢી રહી છે, અને થોડીજ વારમાં તે ફરીથી અંદર મૂકી દે છે, માટે સમજમાં નથી આવી રહ્યું કે આખરે તે કઈ વસ્તુ છે. જો કે લોકોનું માનવું છે કે ઉર્ફીએ ત્યાં પૈસા રાખ્યા હતા.   એવામાં લોકોએ તેના આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી છે અને કહ્યું કે મહિલાઓ માટે પૈસા રાખવા માટેની આ બેસ્ટ જગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

એવામાં અમુક સમય પહેલા બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કોફી વિથ કરણ સીઝન 7ના ચેટ શોમાં કહ્યું હતું કે ઉર્ફીની ફેશન ખૂબ જ અનોખી છે.બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કરણ જોહરના ચેટ શોમાં સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ વિશે ઘણી વાતો કરી હતી. ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસ વિશે વાત કરતાં રણવીર સિંહે તેને સોશિયલ મીડિયાનો ‘ફેશન આઇકોન’ કહી.

 

View this post on Instagram

 

A post shared by Akash Jaiswal (@journoakash)

ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલોને ઘાયલ કરતી રહે છે. વાત જ્યારે ઉર્ફી જાવેદની આવે તો તેના ડ્રેસ કોઇના વિચારથી પણ ઉપર હોય છે. દરેક વખતે અભિનેત્રી તેના જૂના ડ્રેસથી પણ વધારે બોલ્ડ બનીને સામે આવે છે અને ચાહકોને સરપ્રાઇઝ કરી દે છે. ઉર્ફી જાવેદ તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

ઉર્ફી તેના કપડાના કારણે પણ ઘણી ટ્રોલ થાય છે પરંતુ તેને ટ્રોલર્સથી કોઇ ફરક પડતો નથી. તે જે પહેરવા માંગે છે તે પહેરે છે.ક્યારેક પોતાના નિવેદનોને કારણે તો ક્યારેક પોતાની અસામાન્ય શૈલીને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. કહેવું પડશે કે ઉર્ફી જાવેદ ખૂબ જ ક્રિએટિવ છે. ઉર્ફી જાવેદનું માનવું છે કે તે આ દુનિયાની દરેક વસ્તુમાંથી પોતાનો ડ્રેસ બનાવી શકે છે. અભિનેત્રી પણ દરેક ડ્રેસમાં પાયમાલ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

ઉર્ફીના આ વિડીયો પર લોકો દીવાના બની ગયા છે અને ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે જ્યારે વીડિયો પર અમુક લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે કે, જો કે હંમેશાની જેમ ઉર્ફીને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો અને તે પોતાની મરજીથી ફેશન સ્ટાઇલ અપનાવતી રહે છે, ઉર્ફી મીડિયા સામે  આવા ટ્રોલર્સનો કરારો જવાબ પણ અચકાયા વગર આપે છે.

Uma Thakor

disabled