ઉર્ફી જાવેદે આ વખતે ના બ્રા, ના ટોપ બધા જ કપડા કાઢી શેર કર્યો વીડિયો- એકલામાં જ જોજો હો... - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે આ વખતે ના બ્રા, ના ટોપ બધા જ કપડા કાઢી શેર કર્યો વીડિયો- એકલામાં જ જોજો હો…

‘બિગ બોસ ઓટીટી’ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા તેના ડ્રેસથી ચર્ચામાં રહે છે અને હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. બિગ બોસ ઓટીટીમાં હંગામો મચાવનાર ઉર્ફી આજે ફેશન જગતમાં હંગામો મચાવી રહી છે. ઉર્ફી જાવેદ તેની ફેશન અને સ્ટાઇલ સેન્સ માટે ફેમસ છે. તે હંમેશા તેના મનપસંદ આઉટફિટ પહેરીને લોકોને આકર્ષિત કરે છે અને લાઇમલાઇટ લૂંટે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલોને ઘાયલ કરતી રહે છે.

ત્યારે હાલમાં ઉર્ફી ફરી એકવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઇને ચર્ચામાં આવી છે. તાજેતરમાં ઉર્ફીએ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદે ન તો બ્રા પહેરી છે અને ન તો તેના શરીર પર કોઇ કપડુ છે. આ વખતે ઉર્ફીએ તેના શરીરને ગુલાબની પાંખડીઓથી ઢાંકી દીધું છે. અભિનેત્રીએ આ વીડિયો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે અને તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

વીડિયોમાં ઉર્ફી જાવેદ કપડા વગર સૂઈ રહેલી જોવા મળી રહી છે અને તેના ઉપર ગુલાબની પાંખડીઓ છે. ઉર્ફીએ સોફ્ટ બ્રાઉન અને ગુલાબી આઈશેડો સાથે હોઠ પર ગુલાબી લિપસ્ટિક લગાવી છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. અને તે કેમેરામાં જોઇ સ્માઇલ આપી રહી છે. ઉર્ફી જાવેદની આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. તેમાંથી કેટલાકે તેની તુલના બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સાથે પણ કરી હતી. રણવીર સિંહે હાલમાં જ પેપર મેગેઝિન માટેના કપડા વગર ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેણે ઘણો હંગામો મચાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

એક યુઝરે લખ્યું, “રણવીર સિંહ અને ઉર્ફી વચ્ચે આ કોઈ દૂરનો સંબંધ નથી, બંનેનો શોખ સરખો છે.” અન્ય એકે લખ્યું, “તેના અને રણવીર સિંહના લગ્ન કરાવો.” ઉર્ફીના આ વીડિયો પર કમેન્ટ કરતા અભિનેત્રી રિદ્ધિમા પંડિતે લખ્યું-‘સરસ.’ એક યુઝરે લખ્યું, “અરે કોઈ ફેન ચાલુ કરો રે.” અન્ય યુઝરે લખ્યું, “પવનને ફૂંકાવા દો અને ફૂલોને ઉડાવી દો.” એક યુઝરે લખ્યું કે, ઓછામાં ઓછા રણવીર સિંહ કરતાં તો સારું.” એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “અરે ભાઈ, તે સની લિયોનને કોમ્પિટિશન આપી રહી છે.” એક યુઝરે લખ્યું, “રણવીર સિંહને ટક્કર.”

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તમને જણાવી દઈએ કે વીડિયો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જ્યારે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આવ્યા ત્યારે રણવીર સિંહે ઉર્ફી જાવેદને ફેશન આઈકોન ગણાવી હતી. ત્યાં ઉર્ફીએ આનો જવાબ આપ્યો અને કહ્યું કે મને ખબર નથી કે આના પર કેવી પ્રતિક્રિયા આપવી, પરંતુ રણવીર સિંહ તમે ખૂબ જ સ્વીટ છો.

Live 247 Media

disabled